Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પર
સિદ્ધિદાયક મ ત્રસ શાહ
કથન સિદ્ધ કરી ખતાવ્યું. આથી રાજાએ સ્વર્ણમની પ્રશ'સા કરતાં કહ્યું' કે–બ્રાહ્યા ખરેખર અદ્વિતીય અને અજેય પરિતા છે. દિક ધર્મ પ્રગટ પ્રભાવી અને ચમત્કારપૂર્ણ છે. ખીજા દશનમાં આવે કાઈ પ્રતાપી પુરુષ જણાતા નથી.” આ સાંભળી સંઘના આગેવાને શ્રી માનતુંગસૂરિની અદ્ભુત શક્તિના રાજા સમક્ષ વખાણ કર્યાં. રાજાને તેમની પરીક્ષા કરવાનું મન થયુ' એટલે તેમને માનપુર્વક એલાવી, ચમત્કારની પરીક્ષા માટે પગથી માંડી મસ્તક સુધી અડતાલીશ મેડીએ પહેરાવી અને એક ઓરડામાં પૂર્યાં. શ્રી માનતુ ગસૂરિએ તરત જ ભક્તામર સ્તાત્રની રચના શરૂ કરી અને એક-એક શ્લાકની રચનાથી એક–એક ખેડી તૂટવા લાગી. છેવટે અડતાલીશમા શ્ર્લેક અનાવતાં સવ એડીએ તૂટી ગઈ અને એરડાના તાળા પશુ તૂટીને આપમેળે ભૂમિ પર પડ્યા. દ્વાર ઊઘડી ગયા. રાજા આવા ચમત્કારથી રજિત થયા અને જૈનશાસનની મહત્ત્વતા પણ કબૂલ કરી.
શ્રી માનતુગસૂરિને પૂવક્રમના પ્રાબલ્યથી ઉન્માદ રાગ થઈ આવ્યેા. તેમણે ધરણેદ્રનું સ્મરણ કરી અનશન કરવા માટે પૂછ્યું. ધરણે કહ્યું કે-“હજુ તમારું' આયુષ્ય બાકી છે અને તમારા હસ્તે ઘણા શાસનપ્રભાવનાનાં કાર્યોં થવાના છે માટે અનશનના વિચાર ત્યજી દ્યો. આ અઢાર અક્ષરનો મંત્ર આપુ' ' તેના પ્રભાવથી તમારા વ્યાધિ નાશ પામશે તથા અનેક પ્રકારના રાગો પણ શમી જશે.” ખાદ તેમણે ધરણેન્દ્રે દર્શાવેલા અઢાર મત્રારા ગુંથીને આ શ્રીમિઊણુ (ભયહર) સ્તવ બનાવ્યું. આા નમિઊણની પ્રત્યેક ગાથા ચમત્કારપૂર્ણ છે. તેની વિશિષ્ટતા એટલા માત્રથી જ સાબિત થાય છે કે-આ તેાત્રની “રાગજલ જલવિસહુર” એ ગાથા શ્રી નૃહંત્ સ્નાત્ર તથા શાંતિસ્નાત્રમાં પણ ખેલાય છે. તે જ આ સ્તંત્રની પ્રક્ષાલિકાની તિયાની છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com