Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
*विविध मंत्रो
લક્ષ્મી પ્રાપ્ત કરવાના મંત્રો (१) ॐ श्रीपार्श्वचिन्तामणि अप्रतिचकाय . सी क्लि एएँ सौ मम ऋद्धिसमृद्धिं कुरु कुरु स्वाहा ॥
આ મંત્ર શુદ્ધ થઈ, બીજ સહિત દિવસમાં એક સો આઠ વાર જપવાથી મહા કલ્યાણ અને દ્રવ્ય પ્રાપ્તિ થાય છે.
(२) ॐ ही श्री क्ली धरणेद्रपद्मावतीसहिताय अतुलबलवोर्यपराक्रमाय सर्वव्याधिविनाशाय सर्वपापक्षयंकराय सर्वकिसंबरचरणाय सर्वदुष्टकष्टनिवारणाय ॐ ही श्री गोडीपार्श्वनाथाय मम इच्छा पूरो २ ऋद्धिवृद्धिं कुरु कुरु स्वाहा ।
(३) ॐ नमो गोयमस्स अक्षीणमहाणस्स लद्धिसंपन्नस्स मम गेहे तुष्टिं पुष्टिं ऋद्धि वृद्धि कुरु कुरु स्वाहा ।
જે કોઈ પ્રતિદિન આ મંત્રને એક સે આઠ વાર જાપ કરે તેને શ્રેષ્ઠ સામ્રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય.
મનસિદ્ધિ મંત્ર ॐ नमो भरिहंताणं ॐ नमो भगवईए चंदाए महाविजाए सठाए गरे २ हलू २ चलू २ मयूरवाहनोए नमः ठः ठः ठः स्वाहा।
* આ પ્રકરણના બધા મંત્રે ભાવનગરનિવાસી શેઠ ગુલાબચંદ આણંદજીના સંગ્રહમાંથી મળી આવ્યા છે. તે આ પુસ્તકમાં પ્રકાશિત કરવા આપવા માટે અમે તેમના આણી છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com