Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૨૯
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
બીજુફાવત પણ એ જતુ”
આ પ્રમાણે અધિષ્ઠાયકની પ્રતિમા સન્મુખ બોલવું અને પછી ઉપયુક્ત મંત્રનો જાપ શરૂ કરે. (૫) ભૂત-પ્રેત આદિ વળગણેને દૂર કરવાને મંત્ર
આ જાપના મંત્રાક્ષની સિદ્ધિ કર્યા બાદ જ્યારે જ્યારે તેને ઉપયોગ કરવાની જરૂર પડે ત્યારે ત્યારે ૧૦૮ વખત તેને શુદ્ધિપૂર્વક ભણો અને જેને ભૂત અથવા પ્રેતને વળગાડ થયા હોય તેને પોતાની સામે બેસાડી મોરપીંછીથી અથવા તે રજેહરણ એટલે આઘાથી ઝાડતા જવું. આ પ્રમાણે ૧૦૮ વખત કરવાનું છે. આ ઉપરાન્ત અષ્ટગંધને ગુલાબજળમાં ભીંજવી, તે સાધારણ લખાય તેવું ઘટ્ટ થાય ત્યારે નિમ્નક્ત મંત્રને એક કાગળ ઉપર લખી, તે કાગળ માદળીયામાં નાખી, તેને ધૂપથી વાસિત કરી જેને વળગાડ થયો હોય તેને આપવું. આમ કરવાથી ભૂત-પ્રેત વિગેરેને વળગાડ દૂર થશે.
આ મંત્રને જાપ કરવાના સમયે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અથવા શ્રી જિનદત્તસૂરિની પ્રતિમા કે શ્રી ગૌતમસ્વામીની પ્રતિમાને ઉપયોગ કરવાનું છે. જાપ શરૂ કરતાં પહેલાં સૌ પ્રથમ નીચે પ્રમાણે બલવું. “શ્રીતીલાધરરાવ થો: પરંતુા”
શ્રી પાર્શ્વનાથાલાત પs ચોઘઃ ૪તુ ! “શરિરરરસૂરિસારાર્ પણ જો તુ ” આ પ્રમાણે બેલી નીચેના મંત્રાક્ષને જાપ શરૂ કરે.
“ ૩૪ of agi . ” આ મંત્રનો જાપ ૧૨૫૦૦ વખત સફેદ વસ્ત્ર તેમજ સફેદ ફૂલ વિગેરેથી કરવાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com