Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
રાક
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
તિલકની સામગ્રી નીચે મુજબ છે.
કેશર તે-ગ, ભીમસેની કપૂર તે-૦, ગેચંદન તે-વા, કસ્તુરી રતી-૨, અગર તે-વો, રક્તચંદન તે- મા, પદ્મકાઇ તે–ો, સફેદ ચંદન તેમા
ઉપર્યુક્ત વસ્તુઓને ગુલાબજળમાં ખલ કરી, સારી રીતે ઘુટી પછી તિલક કરવું
આ તિલકને સિદ્ધ કરવા માટેના મંત્રાક્ષ નીચે પ્રમાણે છે. ___“ ॐ ह्रीं क्लो कलिकुंडस्वामिने अमृतवक्त्रे अमुकं ज़ुभय મોદર રાણા ”
આ જાપ આ. શ્રી જિનદત્તસૂરિ મહારાજ તેમજ શ્રી પાશ્વનાથપરમાત્માની પ્રતિમા સન્મુખ એકવીસ દિવસ પર્યક્ત પ્રતિદિન ૧૦૮ વખત જપવાને છે. (૭) સ્વપ્નદર્શન મંત્ર__ “ॐ ह्रीं श्रीं क्ली ब्लँ कर्णपिशाचिनी देवी अमोघसत्यवादिनी मम कर्णे अवतर अवतर मम शुभाशुभं कथय कथय स्वाहा ।"
આ મંત્રાક્ષને જા૫ ૧૨૫૦૦ વખત ગણું પૂરે કરવાને છે અને જ્યારે જ્યારે તેની જરૂર પડે ત્યારે રાતના સૂવાના સમયે ઉત્તર-દક્ષિણ કે પશ્ચિમ દિશાએ મસ્તક રાખી, સૂતાં સૂતાં તેની ચાર માળાઓ ગણવી.
આ જાપ જપનારા પ્રાણીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું, કંદમૂળ અને માંસમદિરાને સદંતર ત્યાગ કર તેમજ નિર્મળ આચરણ રાખવું. આ મંત્રાક્ષરોને જાપ કરનારાઓ માટે આસન તદન પવિત્ર ને શુદ્ધ હોવું જોઈએ.
સ્વપ્નમાં કેઈપણ દેવ અથવા ઈષ્ટ વસ્તુનું દર્શન કરવાના અભિલાષીઓએ અથવા તે કેઈપણ વસ્તુને પ્રત્યક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com