Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
વિવિધ મંત્રો]
૧૫
જવાબ મેળવવા ઈચ્છનાર વ્યક્તિઓને આ જાપ ઘણે જ ઉપયોગી થઈ પડે છે.
આ જાપના પ્રભાવથી દેવીદેવતાઓ સ્વપ્નમાં પ્રત્યક્ષ થઈ શંકાનું સમાધાન કરશે. આ જાપસમયે શ્રી ગૌતમસ્વામીની તસ્વીર નજર સામે રાખવી અને તેના અંગે નીચે પ્રમાણે બોલવું.
“ીડિnળયાઘાવાર રૂપ થો; તુ ” " श्रीसद्गुरुप्रसादात् एष योगः फलतु ।"
આ મંત્રજાપ એકવીસ દિવસ સુધી હંમેશાં ૧૦૮ વખત કરવાને છે. દરરોજ સુવાસિત દશાંગ ધૂપ, દીપક અને નેવેદ્ય સામગ્રીમાં ત્રણ તલા ખડીસાકર નજદીકમાં રાખી સાધના કરવી.
આ સંબંધમાં શ્રી માણિભદ્રના મંત્રાક્ષરોને જાપ પણ ઉપયોગી છે. ઉપર જણાવેલ મંત્ર ઉપરાંત શ્રી માણિભદ્રને પણ જાપ જપવામાં આવે છે. તે પણ સાક્ષાત દર્શન દેનાર તેમજ શુભાશુભ ફળ કહેનાર છે. તેના મંત્રાક્ષ નીચે મુજબ છે. "ॐ हीं क्लीं मीमाणिभद्राय नमोनमः । मम स्वप्नं दर्शय दर्शय
I મમ ગુમાસુમ થય .”
આ મંત્રનો જાપ ૧૨૫૦૦ વખત કરવાને છે તેમજ રાત્રિના ચાર માળા ફેરવી શુદ્ધ આસન પર સૂઈ જવું.
જાપ જપ્યા બાદ રાત્રે ઉત્તર-દક્ષિણ અથવા પશ્ચિમ દિશા તરફ મસ્તક રાખી સૂઈ જવાથી રાત્રિના સમયે ત્રણ અથવા સાત દિવસે ધારેલ વસ્તુને જવાબ જરૂર સ્વપ્નમાં મળશે. મંત્રાક્ષ નીચે પ્રમાણે જાણવા.
ૐ ( છ ગણણિી પદાને વિશેષ કર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com