Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
-
૧૮
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ મંત્રજાપ આ પ્રમાણે
-ft--૩-જ્ઞાણ નો ફૂલાપિનિ સંસ્થवादिनि बाग्वादिनि पद बद रम वक्त्रे कण्ठे वाचया सत्यं ब्राहि ब्रूहि सत्यं वद अस्खलितप्रचारा सदैव मनुजासुरससि
-તિ---ત્તાય નમઃ | આ મંત્રને એક લાખ વખત જાપ કરી સિદ્ધ કરવાને છે. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે એકવીશ વખત આ મંત્રજાપ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. ( ૧૨ ) પુરુષાર્થસિદ્ધિ મંત્ર
આ મંત્રાક્ષરને જા૫ મહાકલ્યાણકારી છે. તેના સ્મરણ. માત્રથી જ દરેક પ્રકારના વિદને વિનાશ પામે છે. આ પાંત્રીશ અક્ષરયુક્ત જાપનાં પહેલા ચરણમાં ૧૧, બીજા ચરણમાં ૯ ત્રીજા ચરણમાં ૧૧, ચોથા ચરણમાં ૧૨ અને પાંચમા ચરણમાં ૧૫ એમ કુલ ૫૮ માત્રાઓ છે.
આ અપૂર્વ મંત્રનો જાપ નીચે પ્રમાણે કરनमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवमझायाणं । नमो लोए सवसाहूणं ॥
જ્યારે જ્યારે જે કાર્યમાં આ મહાન મંત્રના જાપાની જરૂરિયાત પડે ત્યારે ત્યારે આ મંત્રના જાણકાર યતીશ્વર, ભટ્ટારકે તેમજ જ્ઞાની મુનિમહારાજે પાસે જઈ ગુરુગમપૂર્વક આ મંત્રાક્ષરના શબ્દો અને માત્રામાં જે પ્રમાણે વધઘટ થતી હોય તે પ્રમાણે કરાવી, મંત્રનો જાપ કરવાથી અર્થ, કામ અને મોક્ષ એ ત્રણે પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે.
લૌકિક કાર્યની સિદ્ધિ માટે જ્ઞાનીઓએ આ મંત્રના જુદા જુદા છેતાલીશ વરૂપ બતાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com