Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
*
[સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
(૮) મેળાપને મંત્ર
કોઈ પણ મહાપુરુષની અથવા ઈચ્છિત વ્યક્તિની મુલાકાત લેવા ઈચ્છનાર માટે આ મંત્ર અત્યંત ઉપયેગી છે.
આ જાપ ઉપર જણાવેલ ત્રણે પ્રતિમાઓ પિકી કોઈ પણ એક પ્રતિમા સન્મુખ રેજ ૧૦૮ વખત ઉપર્યુક્ત વિધિ પ્રમાણે જપવાને છે. એ પ્રમાણે મંત્રજાપ સિદ્ધ થતાં તેની રેજ નિયમિત પાંચ માળાઓ ગણવાથી વધુમાં વધુ સાત દિવસે જે શમ્સની મુલાકાત લેવા ઈચ્છા વતતી હોય તેની પાસે જવાથી તેનું આકર્ષણ અવશ્ય આપણા પ્રત્યે થાય છે. મંત્રાક્ષરે આ પ્રમાણે છે“અથવા તો પ ત્ર અથવા શો હું ”
આ મંત્રાક્ષના સામર્થ્ય સંબંધમાં એમ કહેવાય છે કે ઉગ્ર વિરી, દુશ્મન કે પ્રચંડ વિરોધવાળા શસે પણ આ મંત્રજા૫ના પ્રભાવથી મિત્ર બની જાય છે. ૯) મસ્તકશૂળ અથવા આધાશીશી દૂર કરવાને મંત્ર–
આ મંત્રની સિદ્ધિ માટે જ્યારે જ્યારે આધાશીશી અથવા મસ્તકશૂળના રેગને ઉપદ્રવ કેઈને થયેલ હોય ત્યારે એક ગ્લાસમાં ચોખું પાણી લઈ નીચેને મંત્ર એકવીસ વખત બોલતાં જ અને મંત્ર પૂરે થતાં તે લાસમાં રહેલા પાણી પર પુક મારવી. બાદ આ પાણી જેનું મસ્તક ચઢયું હોય તેને પીવરાવી દેવું. તેમ કરવાથી આધાશીશી જરૂર દૂર થઈ જશે. આ પ્રમાણેનો પ્રયોગ ત્રણ અથવા સાત દિવસ સુધી કામ કરે.
મંત્રાક્ષરો આ પ્રમાણે છે* નમો હતા, ... તો રિદ્ધા ॐ नमो आयरियाणं, ॐ नमो उबझायाणं ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com