Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
ઘટાકર્ણ મત્રજાપ ]
લેવા; જેવાં કે સૂઇ, ચંપા, ચમેલી, કુંદ અને અનાર. પછી ઘંટાકણ મંત્રથી મંત્રીને, તે જળથી ઓને નવરાવવી. બાદ ઘંટાકહ્યુ` મ`ત્રના દ્વારા ગળે બાંધવા. હામ પણ કરવા. ડામમાં કે, પરુ, બદામ, તલ, અડદ, જવ અને ઘીના ઉપયાગ કરવા. આ પ્રમાણે કરવાથી જે ખાઈનાં છેકરાં જીવતાં ન હેાય તે જીવે છે અને દરેક જાતનાં વ્યાધિએ કે વિઘ્ન વિનાશ પામે છે.
33
(૪) ભૂત-પ્રેતના ઉપદ્રવ દૂર કરવા માટે
કોઈ પણ ઘરમાં યા ા ધર્મસ્થાનમાં ભૂત, પ્રેત, પિશાચ આદિ વ્યંતરના વાસ જણાતા હોય તે તેમાં આ યંત્ર દ્વાદશ કાઠાથી એક બાજુએ તેમજ એકાદશ કાઠાથી ખીજી બાજુએ તૈયાર કરી, ઉપરના ભાગમાં હકારના કાઠે કાઢવા, ખાદ મંત્રજાપ શરૂ કરી, તે પૂર્ણ થઈ ગયા પછી ઘી, દહીં, ખીર, ખાંડ અને ખારેકના હામ કરવા.
ત્યારપછી આ યંત્ર સુગંધિત દ્રવ્યથી લખી તૈયાર કરવા. આ પ્રમાણે યંત્ર તૈયાર થઈ ગયા બાદ ઘરને અગર તે ધમ - સ્થાનકના આંગણે બાંધી રાખવામાં આવેતેા ભૂત, પ્રેત, પિશાચ, શાકિણી અને ડાકિણી વિગેરેના ઉપદ્રવ નાશ પામી જાય છે. ખીને પ્રકાર
66
અષ્ટકમળ આકારે યંત્ર તૈયાર કરી, ઉપર કાર લખી, વચ્ચમાં घंटाकर्ण महावीर ! देव कृतसर्वोपद्रवक्षयः कुरु कुरु ÜÍ।” આ પ્રમાણે અક્ષરે લખવા. તેમજ અષ્ટકાણુમાં આ પાઁ એ પ્રમાણે આઠ વાર લખવું. બાદ આખા મંત્ર ક્રૂરતા ગેળાકારે લખવા. આ મંત્ર મૃગચમ ઉપર બેસી લેાજપત્ર, રોપ્યપત્ર, સુવણ પત્ર અથવા સામાન્ય કાગળ ઉપર અષ્ટગ પથી લખી પાસે રાખવાથી સૌભાગ્યની વૃદ્ધિ થવા સાથે વ્યતરાદિક રવાના લેશ પણ ઉપદ્રવ થતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com