Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
ઘંટાકર્ણ મંત્રજાપ ]
૩૫
હજાર વખત જપવામાં આવે તો તે વસ્તુ મહાન ઈષ્ટદાયી અને બારે માસ ફળદાતા થાય છે.
૨. નિત્ય પ્રભાતે તેમજ ત્રિકાલ આ મંત્ર જાપ જપવાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે.
૩. પ્રભાતે જપવાથી દુષ્ટ ગ્રહને ઉપદ્રવ શમી જાય છે અને દરેક જાતની શાંતિ થાય છે.
૪. રાત્રે સૂતી વખતે જપવાથી ચાર, અગ્નિ કે સપદેશ પ્રમુખને ઉપદ્રવ થતું નથી.
૫. ઢોર બાંધવાની જગ્યાએ આ મંત્રને યંત્ર બનાવી શુદ્ધતાપૂર્વક સ્થાપન કરવામાં આવે તે ઢોરના વિવિધ પ્રકારનાં વ્યાધિઓને નાશ થાય છે.
૬. જેને ભૂત, પ્રેત, વ્યંતર, શાકિણી, ડાકિણી વિગેરેને વળગાડ હેય તેમજ જેને દગા-પ્રપંચ યા તે મૃત્યુની ધાસ્તી હોય તે પુરુષ યા સીએ આ મંત્રને જા૫ મનમાં શરૂ જ રાખવાથી તેમજ તેનું યંત્ર બનાવી માદળિયામાં નાખી હાથે બાંધી રાખવાથી કોઈ પણ જાતને ભય ઉપજતે નથી અને આવતે ભય પણ આપમેળે વિનાશ પામી જાય છે તેમજ ચિત્ત આનંદમાં રહે છે.
૭. આ યંત્ર ઘરના દ્વાર સાથે ચેડી રાખવાથી મંકોડા, કીડી વિગેરેનો ઉપદ્રવ શાંત થાય છે.
. કેશર, કપૂર, ગેપીચંદનમિશ્રિત વિલેપનથી આ જાપ લખી, તે લખેલ જાપ દ્રવ્યની કથળીમાં રાખવાથી નિત્ય દ્રવ્યની વૃદ્ધિ જ થયા કરે છે.
૯. દર રવિવારના દિવસે તાંબાની વી હાથમાં લઈ, આ જા૫ એકવીશ વાર ભણી જે વ્યક્તિની પેટી ખસી ગઈ હોય તેની આંગળીએ આ વીંટી પહેરાવવાથી પેટી તરત મૂળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com