Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
-
7
-
*
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
(૨) સેમ એટલે ચંદ્રને જા૫–
આ જાપનું વિધિવિધાન પૂર્વના જાપ પ્રમાણે સમજવું. પુષ્પાદિકને રંગ સફેદ તેમજ સેવંત્રાદિ સફેદ ફૂલેને ઉપયોગ કરો. પૂજન ચંદનથી કરવાનું છે. ગ્રહદેવની પ્રતિમા ચાંદીની બનાવવાની છે. જાપસમયે આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમાને ઉપયોગ કરે જેને લગતે મંત્રક નીચે પ્રમાણે છે
चंद्रप्रभामिनेन्द्रस्य, नाम्ना तारागणाधिप!।
प्रसन्नो भव शांति च, रक्षां कुरु जय ध्रुवम् ॥ ત્યારબાદ એક નવકારવાની છે. હું નમો અરિહંતા, ની ગણવી. (૩) ભોમ એટલે મંગળને જા૫–
વિધિવિધાન પૂર્વના જાપ પ્રમાણે સમજવું. ગ્રહદેવતાનું પૂજન કુંકુમ અને લાલ પુષ્પથી કરવું. જાપસમયે બારમા તીર્થકર શ્રી વાસુપૂજયસ્વામીની પ્રતિમા નજર સન્મુખ રાખી નીચે પ્રમાણેને મંત્રજાપ કરવાનું છે. ગ્રહની પ્રતિમા ત્રાંબાની રાખવી. મંત્ર શ્લોક આ પ્રમાણે
सर्वदा वासुपूज्यस्य, नाम्ना शांति जयश्रियम् । रक्षां कुरु धरासूनो!, अशुभोऽपि शुभो भव ॥
ત્યારબાદ એક નવકારવાળી “ ટ્રો નો વિશાળ ની ગણવી. (૪) બુધને જાપ
વિધિવિધાન પૂર્વ જાપ પ્રમાણે, નાનવિધિમાં પ્રથમ દૂધને ઉપયોગ કરવાનું છે. પૂજનવિધિ કેશર, ચંદન, પુષ્પ, ધૂપ અને નૈવેદ્યથી કરવાની છે. ગ્રહની પ્રતિમા કાંસાની અગરતે સુવર્ણની
બનાવવી. પ્રતિમા શ્રી મહાવીર સ્વામીની ઉપયોગમાં લેવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com