Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૨૮
છે
[ સિદ્ધિદાયક મધ્યસંગ્રહ
આ પ્રમાણે નવરત્નની વીંટી કરાવવી અથવા માદળિયું બનાવી તેને ઉપગ કરવાથી પણ ગ્રહશાંતિ થાય છે.
આ બધા પ્રકારો ઉપરાંત ગ્રહની શાંતિ માટે સમર્થ જૈનાચાર્ય ચૌદપૂર્વધારી જોતિષવિદ્યાપારંગત શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીએ રચેલ શાંતિ પર પણ અપૂર્વ લાભકારક છે. તે તેત્ર આ ગ્રંથના બીજા વિભાગમાં તેત્રસંગ્રહમાં દાખલ કરવામાં આવેલ છે. તેનું પણ પ્રતિદિન પ્રાતઃકાળે સ્મરણ કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com