Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
વિવિધ મત્રા ]
૧૧
(૪) સેાનું, ચાંદી, કોટન, અળસી તેમજ ધાતુ વિગેરેના વેપારીઓને માટે દ્રવ્ય-પ્રાપ્તિ મંત્ર—
આ મંત્રના જાપ કરનાર ભાગ્યાશાળી આત્માએ દરેક પ્રકારનાં વ્યસનાના ત્યાગ કરવા. પેાતાના આચારમાં પણ કોઈપણ પ્રકારની સ્ખલના ન આવવા દેવી. શરીરની શુદ્ધિ કરી, દરેક પ્રકારની કુટેવાના ત્યાગ કરી આ મંત્રની સિદ્ધિ કરવાની છે. આ મંત્રજાપને પ્રાચીન જ્ઞાની પૂર્વધર મહાપુરુષાએ અન તલબ્ધિભંડાર શ્રી ગૌતમસ્વામીના સુવર્ણ લબ્ધિ મંત્રની ઉપમા આપી છે. આ ઉપરથી સહેજે સમજી શકાશે કે આ મંત્ર કેટલે। બધા મહત્ત્વતાભર્યાં અને લદાયક છે. આ મંત્રના જાપ કરનાર ઉત્સાહી અને અભિલાષી માએ પરમપવિત્ર હૃદયી અને નિ`ળ તથા શાંત સ્વભાવવાળા બનવાનો આવશ્યકતા છે.
આ મંત્રના વિધાનમાં આસન, કપડાં, માળા અને પુષ્પા વિગેરે દરેક પદાર્થો પીળા રંગના રાખવા. વળી મંત્રજાપ સમયે સુવાસિત અને ઉચ્ચ કેટીના દશાંગ ધૂપ સળગાવી શરૂ જ રાખવા.
આ ઉપરાન્ત સ્વનામધન્ય સિદ્ધિદાતા શ્રી ગૌતમસ્વામી ગણધર મહારાજની છબી દૃષ્ટિ સન્મુખ શખી, આ પ્રમાણે મંત્રજાપ કરવા—
“ॐ हाँ श्राँ गौतमाय सुवर्णलब्धि निधानाय औं ही नमः |
""
ઉપર્યુક્ત મત્રને ૧૨૫૦૦ વખત જાપ જપી સિદ્ધ કરવાના છે. હુંમેશાં શુદ્ધ જળથી સ્નાન કરીને ૧૦૮ વખત તેના જાપ કરવાના છે. આ પ્રમાણે કરવાથી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ અવશ્ય થશે. ઉપર્યુક્ત મંત્રના જાપ શરૂ કરતાં પહેલાં— श्रीतीर्थकर गणधर प्रसादात् एष योगः फलतु ।
',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
..