Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
વિવિધ મત્રા ]
લાખડના કિલ્લા છે.’ આ વખતે આપણા આસનની આસપાસ ચારે તરફ આંગળીવડે ગાળ લીંટી ઢારવી.
" मंगलाणं च सव्वेसिं खादिरांगारखातिका । "
આમ ખેલી મનમાં વિચારવુ કે લાખડના દુની કુરતી ખેરના અંગારાથી ભરેલી ખાઈ (ખાડી) છે.
,,
" पढमं हवइ मंगलं प्राकारोपरि वज्रटंकणिकः । આમ ખેલી સંકલ્પથી આપણી આસપાસ જે વજ્રમય ક્રાટ કલ્પ્યા છે તેની ઉપર વજ્રની ટકાર છે તેમ કલ્પવું. એના ભાવાથ એ છે કે–ઉપદ્રવ કરનારા ચાલ્યા જાઓ. હું વામય કોટમાં વશિલા પર નિર્ભયપણે મારી રક્ષા કરીને બેઠા છું.
રક્ષામંત્રના પ્રતાપે કાઈપણ પ્રકારનું વિન્ન નહિ આવે, અને આપણે જપવા ધારેલા કાઈ પણ મંત્ર નિર્ભયતાથી સિદ્ધ થવા સાથે આપણા ઉત્સાહ વૃદ્ધિંગત થશે.
(ર) વશીકરણ મંત્ર—
રાજદરબારમાં, કોઇ પણ કાર્ય માં અથવા કોર્ટને લગતા કજીયાક કાસમાં યશની પ્રાપ્તિ મેળવવાના ઈચ્છુકે “ fis fહિ નમઃ ધી આ મંત્રના ૧૨૫૦૦ વખત જાપ એક ચિત્તે એકાંત સ્થાનમાં જપવાના છે. આ જાપના માચ્ચાર કરતાં
""
પહેલાં
>
""
66
" श्रीतोर्थकर गणधरप्रसादात् एष योगः फलतु । श्रीसद्गुरुप्रसादात् एष योगः फलतु । श्रीजिनदत्तस्वरिप्रसादात् पष योगः फलतु માલવું. અધિષ્ઠાયકોને સહાયક ને વિઘ્ન વિનાશકર્તા બનાવવા માટે આ પ્રમાણે બોલવાની જરૂરિયાત છે.
આ વશીકરણ મંત્રના જાપ ગુરુગમપૂર્વક જપવા. તે જ પ્રમાણે "ॐ ह्रीं नमो आयरियाणं नमो उवज्झायाणं "
99
નો
66
૯
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
1
""
www.umaragyanbhandar.com