Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
આ ..ગ્રં...... માં
વત માન ચાવીશીના આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવથી પ્રાર’ભી શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ તથા મહાવીરસ્વામી અને ગૌતમ યુદ્ધની આછી રૂપરેખા દર્શાવવામાં આવી છે. ખાદ શિશુપાલવંશીય રાજાએ, નંદવંશીય રાજાએ તેમજ મૌ વશીય રાજાએ અને તેમના કાને લગતા તલસ્પશી ઇતિહાસ આલેખવામાં આવ્યેા છે. સમ્રાટ્ સ'પ્રતિના સવિસ્તર વર્ણન પછી પણ, ઇતિહાસની સાંકળના અંકાડા બરાબર મળી રહે તે માટે પુષ્યમિત્ર, મહામેઘવાહન મહારાજા ખારવેલ તેમજ કાલકાચા ને લગતા વૃત્તાંત સંશાધનપૂક રજૂ કરવામાં આવ્યા છે. બાદ વીર નિર્વાણુ સં. ૬૦૫ એટલે શાલિવાહન શકની ઉત્પત્તિ પ તના સવિસ્તર ઇતિહાસ આપવામાં આવ્યા છે. આટલા થાળ ઉપરાંત.... પુસ્તકની સુંદરતા અને પુરાવાના પ્રતીક તરીકે સમ્રાટ્ સ'પ્રતિએ બંધાવેલ જિનમદિરા, કરાવેલ જિનમૂર્તિ એ વિગેરેન લગતાં ૩૫ રેચક સુંદર ચિત્રા આપવામા આવેલ છે. આટલી વૈવિધ્યપૂર્ણ સામગ્રી સાથે સુંદર જેકેટ યુક્ત ક્રાઉન આઠ પેજી ૬૦ કુર્માના આ દળદાર ગ્ર ંથની કિંમત માત્ર રૂ।. પાંચ રાખવામાં આવેલ છે. પાર્ટજ અલગ. એક સસ્કારી શિક્ષકની ગરજ સારતા આ પુસ્તકની નફલ મેળવી લેવામાં જરા પણુ ગલત ન કરશા.
સ
....
·
...
9100
0000
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મેઘરાજ પુસ્તક ભંડાર પાયધુની, ગેાડીજીની ચાલ-સુંબઇ.
...
પ્રાપ્તિસ્થાના પ્રાચીન સાહિત્યસ શોધક કાર્યાલય ‘જૈન” એક્સ સ્ટેશન રાહ–ભાવનગરે
દે'મીનાકા-થાણા.
...
www.umaragyanbhandar.com