Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
શિક્ષણમાળા ચરિત્રગ્રંથ અને
આલબમને અંગે અભિપ્રાચે.
સંસ્કાર અને શિક્ષણના કામમાં આ ચરિત્ર ગ્રંથ અને તેનું આલબમ કેટલું મહત્વતાભર્યું બન્યું છે તેના ઉપર રજૂ થએલ અભિપ્રાય પિકી આત્માનંદ પ્રકાશ ને જેન ધર્મ પ્રકાશના અભિપ્રા રજૂ કરી અમે કેળવણીખાતાને ખાતરી કરી આપવા માગીએ છીએ કે કેળવણીખાતા માટે આવાં સંસ્કારી કથાનકેના ગ્રંથે જ બેધદાયક શિક્ષણની ગરજ સારે છે. સાથે સાથે કલામય ચિત્રો રમુજ સાથે જ્ઞાનની પ્રાપ્તિ કરાવનારા અને તત્ત્વજ્ઞાનને સરલતાથી સમજાવનારા થઈ પડે છે.
... આ ગ્રંથ ગુજરાતી ભાષામાં પ્રથમ છે. કોઈ પણ જીવનચરિત્રના ગ્રંથમાં આપવામાં આવેલ વર્ણનના બંધબેસતા સુંદર કલામય ચિત્રો આપવામાં આવે તો વાચકના હદયમાં સચોટ ઉતરે છે.
સંસ્કાર અને શિક્ષણનો પ્રચાર કરવામાં પણ ચિત્રો મહત્તવને ભાગ ભજવે છે તે વસ્તુ બરાબર હોઈ આ ચરિત્રમાં તે તે વખતના બનાવોનું સ્વરૂપ બતાવતા ચિત્રો આપેલા છે વિગેરે.”
-શ્રી જન આત્માનંદ પ્રકાશ પુ. ૩૮, અંક ૧૧ [૧૯૯૭)
..શ્રીપાલ મહારાજનું ચરિત્રાકારે આવું પ્રકાશન પ્રથમ છે. ગ્રંથ સંકલના સારી છે. ફેટા આલબમ (શિક્ષણમાળા)ની બુક જુદી કરી છે. પ્રયાસ સ્તુતિમય હોવા સાથે ખર્ચાળ છે. હજુ આગળ પણ બીજા પ્રયાસ કરવાની ઈચ્છા દર્શાવતા જાણતા લેખક મંગળદાસ ત્રિકમદાસ ઝવેરીના ઉદ્યોગીપણા માટે માન ઉપજે છે. વિગેરે.”
શ્રી જૈન ધર્મપ્રકાશ પુ. ૫૭, અંક ૪ (૧૯૯૭) વિશેષ લખાણ કરવા કરતાં જૈન સમાજના પ્રથમ કોટિના આ બંને માસિકાના અભિપ્રાયો જ બસ થશે. આજે જ તમારી જરૂરિયાત નીચેના સ્થળે લખે
શ્રી મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
ટૅબીનાકા, થાણા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com