Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
જૈન તત્વજ્ઞાનની ફોલે- શ્રીપાળ ચરિત્ર અપૂર્વ ને
સચિત્ર ફી સમજાવતું [ દ્વિતીય આવૃત્તિ ] પ્રકાશન
શ્રીપાલ મહારાજાના નામથી યે જૈન બાળક અપરિચિત છે? તેમના રાસ ઉપરથી નવીન ઢબે તથા રસિક શિલીએ શ્રીપાળ ચરિત્રની રચના કરવામાં આવી છે. ગ્રંથના રૂપમાં આવું પ્રથમ જ પ્રકાશન હોવાથી સમાજમાં તેની ખ્યાતિ સારા રૂપમાં પ્રસરી છે અને તેને કારણે જ અ૫ સમયમાં અમારે આ ગ્રંથની બીજી આવૃત્તિ કરવી પડી છે. આ ગ્રંથને માટે સારા-સારા અભિપ્રાયો મળ્યા છે. સુપ્રસિદ્ધ “શ્રી જૈન ધમ પ્રકાશ” માસિક જણાવે છે કે-“શુદ્ધ ગુજરાતી ભાષામાં લખેલા આ ચરિત્રમાં સિદ્ધચકના યંત્ર ઉપરાંત પ્રસંગને લગતા જૂદા જૂદા આશરે ૫૦ ચિત્ર આપવામાં આવ્યા છે. શ્રી પાળ મહારાજાનું ચરિત્રાકારે આવું પ્રકાશન પ્રથમ જ અને અપૂવ છે”
બાવન ચિત્રો યુક્ત આ લોકપ્રિય ગ્રંથની કિંમત રૂા. બે. પિસ્ટેજ અલગ
શ્રી શ્રી પાળ રાસ ( નવીન ઢબ, સુંદર છપાઇ ને ગેટ અ૫ ) શ્રીપાળ રાસ તે આજ સુધીમાં ઘણું ય બહાર પડી ગયા પણ આ રાસ નજરે જોતાં જ તમારું મનોરંજન કરશે. આ રાસમાં નવપદની ઓળીનું વિધિવિધાન દર્શાવવા ઉપરાંત શ્રી સિદ્ધચક્રની આરાધના વિષયક વિવેચન પણ સમજુતી સાથે કરવામાં આવ્યું છે. પંચાવન ફરમાના દળદાર આ ગ્રંથની કિંમત ફકત રૂા. સાડાત્રણઃ પોસ્ટેજ અલગ.
શ્રીપાલી ચરિત્ર આલબમ શ્રીપાળ ચરિત્રમાં આપવામાં આવેલ મનોહર ચિત્રને અલગ સંગ્રહ કરી તેને આલબમના રૂપમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ચિત્રો એવી કલામય રીતે ચિત્રવામાં આવ્યા છે કે ચિત્રો જોતાં જ ભાવ સમજાઈ જાય,
| કિંમત માત્ર જિ એક : ! પોતેજ અલગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com