Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
જ [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પઘકુમારને રાજ્ય સુપ્રત કર્યું. મહાપદ્રકુમારે પણ પિતાના પિતાને તથા વડીલ બંધુ વિષ્ણુકુમારને મહાઆડંબરપૂર્વક નિષ્ક્રમણત્સવ કર્યો. બંનેએ શુભ મુહૂર્વે ભાગવતી દીક્ષા
સ્વીકારી. મહાપ ચક્રવર્તી રાજગાદી હસ્તગત કરતાં જ પહેલી તકે પોતાના માતાનું મનવાંછિત પૂર્ણ કર્યું અને અહંતરથ આખા નગરમાં દબદબાપૂર્વક ફરજો. આ રથયાત્રા સુધી પોત્તર તથા વિષ્ણુકુમાર મુનિ સહિત સુત્રતાચાર્યે તે નગરમાં સ્થિરતા કરી. બાદ અન્યત્ર વિહાર કરી ગયા. કેટલેક કાળ વ્યતીત થયા બાદ પદ્યોત્તર રાજા સંયમના ઉત્કૃષ્ટ પાલનપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિગતિ પામ્યા. વિષ્ણુકુમારે ઉગ્ર તપશ્ચર્યાઓ શરૂ કરી અને તેને પરિણામે તેઓને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. અત્યંત આવશ્યક
લબ્ધિ એટલે શક્તિવિશેષ. શાસન પર સંકટ આવ્યું હોય અથવા તો શાસનપ્રભાવના કરવાની અગત્યતા હોય તેવા પ્રસંગેમાં લબ્ધિધારી વ્યક્તિએ પિતાની લબ્ધિનો ઉપયોગ કરે છે. શાસન પ્રભાવના નિમિત્તે શ્રી વજીસ્વામીએ બૌદ્ધ રાજાને ચમકાર દર્શાવવા પર્યુષણ મહાપર્વમાં આકાશમાર્ગે જઈ વિપુલ પુષ્પરાશિ લઈ આવ્યા હતા. લબ્ધિઓ તે અસંખ્ય પ્રકારની છે, પરંતુ ખાસ કરીને અઠ્ઠાવીસ લબ્ધિઓ વિશેષ પ્રસિદ્ધિપાત્ર છે, જેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે
૧. જે મુનિના હાથ, પગ વિગેરે અવયવના સ્પર્શથી ( અડકવાથી) સર્વ રોગ જાય તે શામ શૌવધિ ધિ કહેવાય. અહિં આમર્ષ એટલે સ્પર્શ એ શબ્દાર્થ સમજો.
૨. જે મુનિના મળ-મૂત્રવડે એટલે તેના સ્પર્શથી (અર્થાત વ્યાધિના સ્થાને લગાડવાથી-ઘસવાથી ) સર્વ વ્યાધિ-રોગ નાશ પામી જાય છે તે કિg iધિષ્ઠિ .
૩. જે મુનિના લેમ એટલે શૂક, ગળફા ને લીંટના સ્પર્શથી સર્વ રોગ જાય તે રીપિ બ્ધિ. અહિં ખેલ એટલે શ્લેષ્મ સમજવું.
૪. જે મુનિના શરીરને જલ એટલે પરસેવો (મેલ) શરીરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com