Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૧૦૨
[ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
વતા નહિ. હવે તેઓ વિશેષ સિદ્ધિ માટે એકાકી વિચરવા લાગ્યા. મહિનાના મહિનાઓ ધ્યાનસ્થ દશામાં ગાળવા લાગ્યા.
સધ્ધિ, ૨ વિદ્યાચારણુ લબ્ધિ. એમાં જંધાચારણુ લબ્ધિથી વચ્ચે વિસામે। લીધા વિના જ તેરમા રુચક દ્વીપ સુધી જઇ, ત્યાં શાશ્વત ચૈત્યને વના કરી પાછા વળતાં એક વિસામે આઠમા નંદીશ્વર દીપે આવી, ત્યાં શાશ્વત ચૈત્યાની વંદના કરી, ખીજુ ઉડ્ડયન કરી સ્વસ્થાને આવે; જ્યારે વિદ્યાચારણ મુનિએ પ્રથમ ઉડ્ડયને માનુષાત્તર પત સુધી જઇ, ત્યાં શાશ્વત ચૈત્યાની વંદના કરી બીજા ઉડ્ડયને નદીશ્વર દ્વીપે આવે, ત્યાં શાશ્વત ચૈત્યાની વંદના કરી ત્યાંથી એક જ ઉડ્ડયનવડે સ્વસ્થાને આવે. એ તિચ્છ્વ ગતિ કહી. ઊર્ધ્વગતિવિચારીએ તે! જંધાચારણ મુનિ એક જ ઉડ્ડયનવડે મેરુપર્યંતના શિખર પર રહેલા પાંડુકવન સુધી જઇ, ત્યાં શાશ્વત ચૈત્યાની વંદના કરી પાછા ઊતરતાં એક ઉડ્ડયનથી નંદનવનમાં આવી, ત્યાં શાશ્વત ચૈત્યાને વંદના કરી ખીજા ઉડ્ડયનથી સ્વસ્થાને આવે. વિદ્યાચારણ મુનિએ પ્રથમ ઉડ્ડયને ભૂમિથી ૫૦૦ યાજન ઉપર આવેલા મેરુપ તના નંદન વનમાં જઇ, ત્યાં શાશ્વત ચૈત્યાને વાંદી ખીજા ઉડ્ડયનવડે મેરુના શિખર પર એટલે નંદનવનથી ૯૮૫૦૦ યાજન ઉપર રહેલા પાંડુકવનમાં આવી, ત્યાં શાશ્વત ચૈત્યાને વંદન કરી પાછા ઉતરતાં એક જ ઉડ્ડયનવડે સ્વસ્થાને આવે. એ પ્રમાણે જંધાચારણની ગતિ પ્રથમ જતી વખતે ઘણી હાય છે અને પાછા વળતાં આછી હાય છે, તેનું કારણ એ કે જંધાબળ પ્રથમ વધારે પ્રમાણમાં હોય છે તે પછી થાક લાગે તેથી ધટી જાય છે અને વિદ્યાચારણાને વિદ્યાલબ્ધિ હૈાય છે, તેથી વિદ્યાપાઠના અભ્યાસ પ્રથમ અલ્પ હોય છે તે જેમ જેમ વધારે ગણવામાં આવે તેમ તેમ તે વિદ્યા વિશેષ અભ્યસ્ત ( તાજી ) થાય છે. આ રીતે વિદ્યા વધે છે તે કારણથી વિદ્યાચારણ મુનિએની પ્રથમ ગતિ વિસામાવાળી હોય છે અને સ્વસ્થાન તરફ પાછા વળે ત્યારે બીજી ગતિ વિસામા વિનાની એક પગલા૩૧ હાય છે.
ઉપર કહેલ જ ધાચારણના ઉપલક્ષણથી ખીજા પણ અનેક પ્રકારના ચારણુ લબ્ધિવાળા મુનિએ હાય છે તે આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com