Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૭૨
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર દેખાડીને બેટી વસ્તુ આપવી. વસ્તુમાં ભેળસેળ કરવી. ૪. વિદ્ધગમન-રાજ્યવિરુદ્ધ ગમન કરવું. રાજ્ય નિષેધ કરેલા સ્થાને જવું. ૫. કૂડા તેલ, માન, માપ રાખવા. (૪) સ્થૂલ મૈથુનવિરમણ વ્રત[ સ્વદારાસતેષ-પરસ્ત્રીગમનને ત્યાગ ]
સ્વસ્ત્રી એટલે પિતાની પરણેલી સિવાય પરસ્ત્રીને કાયાથી સર્વથા ત્યાગ કરે. સ્ત્રીઓએ પોતાના પતિ સિવાય પરપુરુષને કાયાથી સર્વથા ત્યાગ કર. કુમારિકા, વિધવા, વેશ્યા વિગેરેને પણ ત્યાગ સમજ. તેમજ તિર્યંચ અને નપુંસક સાથે વિષયને સર્વથા ત્યાગ કરે. મન, વચનથી પણ બનતા સુધી અતિચાર લાગવા દેવા નહીં. સ્વમમાં કદાચ શિયલવિરાધના થાય તો તેની જયણા. સ્વસ્ત્રી કે સ્વપુરુષની સાથે પણ વિષયસેવનને બનતાં સુધી દશ તિથિ અને તેમ ન કરી શકાય તે છેવટ પાંચ તિથિએ ત્યાગ કરો.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે
૧ અપરિગ્રહિતાગમન-કેઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ કરી નથી એવી વેશ્યા સાથે ગમન કરવું. ૨ ઈત્વપરિગૃહિતાગમનઅમુક દિવસ સુધી વેશ્યા પ્રમુખને કેઈએ રાખી હોય તેની સાથે ગમન કરવું. ૩ અનંગકીડાસ્ત્રીઓનાં અંગોપાંગ વિષયદષ્ટિથી જેવા તથા કામચેષ્ટા કરવી. ૪ પરવિવાહકરણ-પારકા વિવાહ પ્રમુખ કરાવવા. ૫ તીવ્રાભિલાષ-કામગની અતિ તીવ્ર ઈચ્છા કરવી. - આ પાંચ અતિચારમાં સ્વદારાસતેલવાળાને પ્રથમના બે અનાચાર છે, પાછલા ત્રણ જ અતિચાર છે. (૫) સ્થલ પરિગ્રહ પરિમાણ વ્રત
પરિગ્રહનું પરિમાણુ કરવું. જેટલું જેટલું પરિમાણ કર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com