Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પ્રકરણ ત્રીજી સીરત્નની પ્રાપ્તિ
શાસ્ત્રકારોએ ચાર પ્રકારના હડદુલ"ધ્ય કહ્યા છે. ૧ રાજહઠ, ૨ ખાલહઠ, ૩ અહઠ અને ૪ સ્ત્રીહઠ.-આ ચારે પેાતાના મત પકડીને બેસે છે ત્યારે તેને મનાવવાના સ પ્રયાસેા પ્રાયે નિષ્ફળ નીવડે છે. આવા જ એક પ્રસ`ગ મહાપદ્મકુમારની માતા જ્વાલાદેવી અને અપરમાતા લક્ષ્મીદેવીના સબંધમાં મની ગચે.
આપણે અગાઉ જોઇ ગયા તેમ જ્વાલાદેવી જૈનધર્મોનુયાયી અને લક્ષ્મીદેવી શૈવધર્મોનુયાયી હતી. સરખે સરખી વ્યક્તિ વિષે ઈર્ષ્યા વિશેષ હાય છે અને તેમાં ય સ્રીજાતિમાં તે ખાસ હાય છે. જ્વાલાદેવીએ એકદા અરિહંત પરમાત્માની ભક્તિ માટે આહુત રથ કરાવ્યો એટલે ઇર્ષ્યાથી પ્રેરાઈને લક્ષ્મીદેવીએ બ્રહ્મરથ કરાવ્યેશ, રથયાત્રાના દિવસ નજીક આવતા લક્ષ્મીદેવીએ કહ્યું કે“ નગરમાં મારા બ્રહ્મરથ પ્રથમ ચાલવા જોઈએ; અહુ તરથ મા રથની પાછળ ચાલે. ’” જ્વાલાદેવીને આ હકીકતની જાણ થતાં તેણે પણ રાજા પદ્મોત્તર સમક્ષ માગણી મૂકી કે-“ પ્રથમ મારા અતિ રથ ચાલવા જોઇએ અને તેની પાછળ પ્રહારથ ચાલે. જો આ પ્રમાણે નહી. કરી તે હુ' ચારે આહારના ત્યાગપૂર્વક અણુશણ સ્વીકારીશ. ” રાજાએ અને રાણીને સમજાવવા ઘણા પ્રયાસ કર્યોં પરન્તુ તેઓ બંને પોતપેાતાના નિર્ણયમાં અડગ રહી. રાજાને મન આ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે કરવું એ એક વિકટ કાયટા અની ગયા. તેની સ્થિતિ સૂડી વચ્ચેની સેાપારી જેવી અગર તેા એક બાજુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com