________________
અહમ
માંડવગઢના મંત્રી પેથડકુમાર.
પ્રકરણ ૧ હું.
''
“ જંગલમાં 1
પુષ્પના જેવા અરિહંત, પલ્લવના સરખા સિદ્ધ, કેશરના સરીખા આચાર્ય, પત્રના સદશ ઉપાધ્યાય અને ભ્રમર સમાન સાધુ એન ॥ પંચવર્ણયુક્ત જે પંચ પરમેષ્ઠી તે કલ્પદ્રુમની ભાક તમારૂ અને મારે ઇચ્ચિત પરિપુર્ણ કરી 1
અક્ષમાલાના બ્હાનાએ કરીતે, નમન કરનારા મનુ'ચેટને વિ ધાબીજને આપનારી, અને હાથને વિશે જપમાલા ધારણ કરનારી એવી સિદ્ધાંતની અધિષ્ઠાયિકા દેવી શ્રી સરસ્વતી તે લેખકને સહાય કરી તમારૂ અને તેનુ એમ ઉભયવર્ગનું રક્ષણ કરી ?
વીર વિક્રમ સંવત્ લગભગ ૧૧૦૦ ના સૈકામાં હેમચદ્રાચાર્ય અને કુમારપાળ નૃપત્તિએ જૈન ધર્મને જગતમાં સારી રીતે વિખ્યાત પમાડી દયાધર્મનુ પાલન કરી વસુંધરાને જીન પ્રાસાદથી વિભૂષિત કરી હતી, તે પછી લગભગબ સેા વરસ પશ્ચાત્ એટલે લગભગ સવત્ ૧૩૦૦ ના સૈકામાં તે ઇ. વી. ૧૨૦૦ ની સાલના અરસામાં અનેલે આ ઇતિહાસ કે જે તેને માટે ઘણાજ ઉપયોગી છે, પેાતાના પૂર્વજોએ કેવી રીતે ધર્મની મહત્વતા વધારી છે, તેનું સ્મરણ કરી. આપવાને ઘણેાજ ઉપયાગી નિવડી વિસ્મરણ થએલી શકતને ઉતેજત કરવાની તક આપી પેાતાને અમુલ્ય માનવ જન્મ સફળ કરવાનું ભાન કરાવી પ્ર.ચિત સ્થીતિનું દિગ્દર્શન કરાવી આપે છે.