________________
( ૯ )
મહારાજશ્રીએ શરીર અને ઇન્દ્રિયાનું દમન કરવામાં પેાતાની શક્તિના ધણા ઉપયાગ કર્યાં હતા. જેથી સમાજમાં રહી સમાજકલ્યાણુના ખીજા કામ કરવાની તેમની શકિત મંદ થયેલી જણાતી હતી. જૈનસમાજ અને જૈનધર્મોંમાં કેટલાક અનિષ્ટ તત્ત્વા દાખલ થએલા છે તે દૂર થવા જોઇએ એવુ તે ધણીવાર કહેતા હતા પણુ તે કહેવા પછવાડે જોઇએ તેટલું જોમ ન હતું. જ્યાં ધર્માંતે નામે આચારવિચારા ભળતા દાખલ થયેલા હાય, જ્યાં ધર્માંના સ્થાપિત હુકા ઊભા થયા હોય ત્યાં પ્રબળ ભાષામાં ખેાલવું જોઈએ અને જરૂરી પ્રસંગે પુણ્યપ્રકાપ પણ દેખાડવા જોઇએ.. સમાજદેહમાં લાંબા વખતથી પેઠેલા સડા હાથવડે પંપાળવાથી જાય નિહ પણ તે કાઢવા નિપુણ વૈદ્યને હાથે શસ્ત્રક્રિયાની જરૂર રહે. આવે! સડા ધ'માં અને સમાજમાં વધતા જતા મહારાજશ્રી જોતા હતા છતાં તેના પ્રતિકાર કરવાની હિંમત કે શક્તિ મહારાજશ્રી બતાવી શકયા ન હતા, તે પણ તેમના જીવનની અપૂર્ણતા દેખાય છે. આવા સાધુપુરુષની આપણી વ્યવહારિક દૃષ્ટિએ આંકણી કરવી તેમાં ઘણી વાર ભૂલ થવા સંભવ છે. આપણને કેટલીક વાત કરવા જેવી લાગે તે તેમના જેવા સાધુપુરુષને ઉપેક્ષા કરવા જેવી જણાતી હાય એટલે આ સંબધમાં વિશેષ ચર્ચા કરવી ઉચિત નથી.
શ્રી જ્ઞાનસાર–
આ ગ્રંથમાં ઉ. શ્રી યશેાવિજયજી મહારાજના સંસ્કૃત ભાષામાં બનાવેલા બત્રીશ અષ્ટકા આવે છે. તે ઉપર કપૂરવિજયજી મહારાજે કરેલ શબ્દા અને ઉપાધ્યાયજીએ પેાતાના હાથથી લખેલ ગુજરાતી ભાવા આપવામાં આવેલ છે. ગ્રન્થના પાછલા ભાગમાં કપૂરવિજયજી મહારાજે લખેલ અઢાર અષ્ટકાનું વિવેચન અને બાકીના અષ્ટા ઉપર રા. રા. કુંવરજીભાઈએ લખેલ વિવેચન મૂકવામાં આવેલ છે. ૨૭ મા યેાગાષ્ટક ઉપર ભાઇ શ્રી મેાતીચંદના હાથથી વિવેચન લખાએલ છે.
શ્રી જ્ઞાનસાર ઉપર સદ્ગત ભાઇ શ્રી દીપચંદ છગનલાલ ખી. એ.