________________
( ૧૯ )
ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકા માં ખની શકતી રીતે વધારા કરવાના છે.
આ લેખ સંગ્રહના ભાગા મેઘજી હીરજી મુસેલર, પાયધુની, મુંબઇને ત્યાંથી તથા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પાસેથી મળી શકશે.
જે મુનિરાજો, સાધ્વીજીએ તથા જૈન સંસ્થાઓને આ ભાગ મેળવવા ઇચ્છા હાય તેઓને પાસ્ટેજના આઠ આના મેાકલવાથી વિના મૂલ્યે મળી શકશે.
પૂજ્ય મુનિરાજ શ્રી કરવિજયજીના પ્રશંસકેા, ગુણાનુરાગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કાંઇ જાણવા ઇચ્છા હેાય તેમણે—
શાહ નરાત્તમદાસ ભગવાનદાસ ગોપાલ ભુવન પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઇ—
એ શિરનામે પત્ર લખવા જેથી બધી માહિતી મળી શકશે.
આ છઠ્ઠો ભાગ બહાર પાડતી વખતે સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ જ્ઞાનસાર છપાવતાં બહુ જ મુશ્કેલી અનુભવવી પડી છે. પહેલાં છ મહિના નિ ય થઇ શકયા નહીં કે શ્રી કપૂરવિજયજી મહારાજનું જ્ઞાનસાર પર કરેલ વિવેચન છે કે નહીં અને તેથી જ શરૂઆતમાં મૂળ જ્ઞાનસાર શ્રી કપૂ રવિજયજીએ કરેલ અ તથા સ્વાપન્ન અ યુક્ત છપાયા પછી નિ યપૂર્વક જણાયું કે—સદ્ગુણાનુરાગીએ તેના પર વિસ્તૃત વિવેચન લખેલુ છે તે વિવેચન સહિત આ છઠ્ઠો ભાગ બહાર પાડી શકાય તેમ છે તેથી હમેશના નિયમ કરતાં આગળ વધીને એટલે કે વીશ ફારમને બદલે પાંત્રીશ ક્ારમના આ છઠ્ઠો ભાગ કરવા પડ્યો છે.