________________
નિવસ્તરપર્યક્રવામિ-જિનવરોએ “સમ્યગ્દષ્ટિ” “તત્ત્વાર્થ રૂચિ”ના નામથી ઓળખાવી છે. હવે તત્ત્વ તે ક્યાં ? તો ત્રણ છે. (૧) સત્ય દેવ, (૨) સત્ય ગુરૂ, (૩) સત્ય ધર્મ. આ ત્રણ તો ઉપર મનુષ્યના ધાર્મિક જીવનનો પાયો બંધાય છે. સત્ય દેવ કયો? સત્ય ગુરૂ કયો? અને સત્ય ધર્મ કયો? તેને જાણીને–નહિ, તેને પરમાર્થતઃ જાણીને, તેનું પારમાર્થિક સ્વરૂપ સમજીને પછી, હે મનુષ્ય! તેના નિર્મળ સ્વરૂપમાં તું રૂચિ રાખ:કારણકે નંદીસૂત્રમાં
या भु०४५ मिच्छ दिहिम्स मिच्छत्त परिग्गहिआई मिच्छसुयं, एयाइं चेव सम्मિિક્રસ સત્તપરિદ્દિગારું મૂહુર્થ છે અર્થાત મિથ્યાશ્રુતનાં જે જે શાસ્ત્ર છે તે મિયાદષ્ટિએ ગ્રહણ કરેલાં માટે મિથ્યાશ્રત હોય અને એ જ શાસ્ત્રને સમ્યગ્દષ્ટિએ-સમભાવે ગ્રહણ કરવામાં આવે છે તે સમશ્રત હોય. તાત્પર્ય એ છે કે–સમ્યગ્દષ્ટિને જ્ઞાન સમ્યગરૂપે અને મિથ્યાદષ્ટિને મિથ્થારૂપે પરિણમે છે, તેથી જે તે સમ્યગ્દષ્ટિને ધારણ કરીશ નહિ તે ગમે તેવું જ્ઞાન પણ તને મિથ્યા જ પરિણમશે, એમ વિં શબ્દદ્વારા ગ્રંથકાર પ્રબોધે છે, અને એ રીતે પ્રત્યેક મનુષ્યને સમ્યગ્દષ્ટિની આવશ્યકતા હોવાનું સૂચવે છે.
જન ધર્મને અનુસરનારાં સૂત્રો તથા ગ્રંથમાં સમ્યક્ત્વના અનેક ભેદ તથા ઉપભેદે દર્શાવેલા છે અને તેથી ઉલટાં મિથ્યાત્વ વિષે પણ વિસ્તૃત વિવેચનો કરેલાં છે. જેને સમ્યગ દૃષ્ટિ પ્રાપ્ત થઈ નથી તે હમેશાં મિથ્યાત્વમાં જ અટવાયા કરે છે. જેને તત્ત્વરૂચિ હોય નહિ, જેને ચોક્કસ દેવ, ગુરૂ કે ધર્મ પ્રત્યે શ્રદ્ધા જ હોય નહિ તેનામાં સાચું જ્ઞાન, કે સચ્ચરિત્રને સંભવ હોતું નથી. આ જ કારણથી જૂદા જૂદા ધર્મના આચાર્યો મનુષ્યોને મિથ્યાત્વમાંથી બચાવવા સારૂ કોઈ એક જ દેવ, ગુરૂ કે ધર્મને અવલંબીને જીવનનો નિર્વાહ કરવાનું સૂચન કરી રહેલા છે. ધર્મસંગ્રહ’માં શ્રી માનવિજય ગણિ “સમ્યક્ત્વ” ની વ્યાખ્યા આપતાં કહે છે –
न्याय्यश्च सति सम्यक्त्वेऽणुव्रतप्रमुखग्रहः ।। जिनोक्ततत्त्वेषु रुचिः श्रद्धा सम्यक्त्वमुच्यते ॥ અર્થાત–સમ્યફ હોય તે અણુવ્રત પ્રમુખને સ્વીકાર કરવો ઘટે