________________
૧૮ જટિલ મનાતા શાસ્ત્રીય જ્ઞાનને કાંઈક સરલ કેમ કરી શકાય એને પદાર્થપાઠ શુષ્ક પંડિતને આ લેખ આપી શકશે.
આ ચારે લેખ વાંચતી વખતે કેટલાક મુદ્દા પરત્વે, કેટલીક વ્યાખ્યાઓ પરત્વે અને કેટલીક તુલના પરત્વે મને મારાં જૂનાં હિંદી લખાણે અને ગુજરાતી લખાણેનું સ્મરણ થઈ આવ્યું. કર્મની એ પ્રસ્તાવનાઓ, પુરાતત્ત્વ અને જૈન સાહિત્ય સાધકના એ લેખે, તત્ત્વાર્થનું એ વિવેચન વગેરે બધું મારા મનમાં તાજું થવા લાગ્યું અને એમ ભાસવા લાગ્યું કે પ્રસ્તુત લેખાના વાચકો જે એ લખાણે ધ્યાનથી સમજપૂર્વક વાંચશે તે તેમની સમજશક્તિ અને માહિતીમાં વધારો થવા ઉપરાંત ચક્કસ પ્રકારની સંગીનતા પણ આવશે. એજ રીતે મને એમ પણ લાગ્યું કે એ લખાણોને વાંચ્યાં હોય એવા વાચકે જે આ લેખ વાંચશે તે તેમની એ લખાણે વિષેની પ્રતીતિ વધારે દઢ અને સ્પષ્ટ થશે. પ્રથમ ક્ટા છુટા છપાએલ અને નહિ છપાએલ આ અનુવાદને એક પુસ્તકમાં સંગ્રહ થયે છે, તે અનેક દષ્ટિએ વિશેષ ઉપગી છે. કોલેજમાં ભણનાર વિદ્યાર્થી વર્ગ તેમજ તેમના જેવી અને જેટલી ગ્યતા તથા જિજ્ઞાસા ધરાવનાર અન્ય વાચક વર્ગ–પછી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org