Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
: ૨૭
રાજેન્દ્ર સુ. મ. તે અમારા સમુદાયના મુનિશ્રી મેક્ષરતિવિજયજી આદિ કેટલાક સાધુએ એક ગામમાં મળે. ગયા હતા. તે આ એ આ પરિમાર્જ કશ્રીને ‘ધા. વ. વિ.' પુસ્તક સંબ’ધી સવાલે કર્યા હતા. તેએશ્રીએ અનેક સવાલેામાં ‘હું જાણુતેા નથી, મને ખબર. નથી' જેવા જવાબે) આપ્યા હતા. પરિમા કશ્રીના જવાએ પુસ્તકના પરિમાન અને શાસ્ત્રીયતા વિશે પણું ઘણુ' કહી જાય છે-આ બધી વાત અલગ છે. ]
ધાર્મિક લહીવટ વિચાર' પુસ્તકમાં પન્યાસ-ગણીજીની જોડીએ ‘વિજય પ્રસ્થાન’ પુસ્તકના રૃ. ૧૯૮ ઉપરથી અધૂરી વિગત ઉપાડી છે. શ્રાધ્ધવિધના પાઠ અધૂરે રજી કરા છે' એવા બમારા ઉપર આરાપ મુકનારી આ જોડીએ ‘વિજય પ્રસ્થાન’માંથી કેટલું છૂપાવ્યું છે તેને નિર્ણય સુજ્ઞાચકે જાતે કરી શકે તે માટે પૃ. ૧૯૪ ઉપરનું સમગ્ર લખાણુ અહીં રજુ કરૂ છુ' :
જિનેશ્વર દેવના સ્થ પના નિક્ષેપાને માનનારને જિન ચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપરાની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃધ્ધિની અને તેના સ`રક્ષણુની અનિવાર્ય આવશ્યકતા છે.'
—વિચાર સમીક્ષા પૃ. ૯૭ લેખક : મુનિશ્રી રામવિજય
( હાલ-પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.) વર્તીમાન સચૈાગામાં સરકારી ભયને કારણે દેવદ્રવ્યના સુયેાગ્ય રીતે વ્યય કરી દેવા માટે ઉપદેશ આપતાં પૂ આ દેવ શ્રીમદ્ વિજય રામચ'દ્રસૂરીશ્વરજી મ. સા. નીચે મુજબ જણાવે છૅ :
કેટલાકો કહે છે કે-‘પછી અહી પૂજા વગેરેની વ્યવસ્થા શી રીતે કરવી ?' શું એવા શ્રાવક ખુટી ગયા છે કે-દેવદ્રવ્યમાંથી જ વ્યવસ્થા કરવી પડે? અથવા, સાધારણની રકમ કાઈ મંદિરના ઉપયેગ માટે મુકી ગયુ. હાય, તે ય શું તેના વિના નહિ જ ચાલે ? શ્રાવકા જો નક્કી કરે કે અમારે શ્રી જિનની ભક્તિ કરવી છે તે આમાં કાંઇ ચિં'તા કરવા જેવુ' છે જ નહિ. અવસર ોગ વતા આવડવું જોઇએ.' [ચાર ગતિના કારણેા પહેલા ભાગ, પ્રથમ આવૃત્તિ, પૃ ૨૫૯]
આ સમગ્ર લખાણુમાંથી ‘વિચાર સમીક્ષા'ના લખાણને પન્યાસ-ગણીજીની જોડી આગળ ધરે છે. પણ એની જે નીચે મૂકેલી નાંધ, સાથે સાથે ૨જી કરવા જેટલી સજજનવા તેએ બતાવી શકતા નથી. કારણ કે નીચેનું લખણુ રજુ કરે તા શકિત સપન્ન શ્રાવક પણ ભાવના સપન્ન ન બને અને દેવન્દ્વયંથાંથી જિનપૂજા કરે તા દ્વેષ ન લાગે'