Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
--
22 કાર્ડ
342049%
336360p.mtzd:ht peo
‘વિજય પ્રસ્થાન'ને ચગવનારા સમજે તું
—પૂ. મુનિરાજ શ્રી જયદ,વિજયજી મ.
5050 3050
ક
એક સુશ્રાવક જેએ ‘વિજય પ્રસ્થાન’પુસ્તકના અનુવાદક-વિવેચક છે ઃ સમેલનવાદીએ ‘વિજય પ્રસ્થાન’ને ખોટી રીતે ચાવે છે. [મુદ્રણદોષથી થયેલ અશુદ્ધિને સુધારીને વાંચવા ભલામણ છે-લેખક ]
સુશ્રાવક નર।ત્તમદાસ અમુલખભાઇ કપાસી એલ.એલ.બી. એડ કેટ [એ.એસ.] એ વિ. સ. ૨૦૦૬ ની સાલમાં ‘વિજય પ્રસ્થાન' નામનું એક પુસ્તક ખડ્ડાર પાડયું હતું. તેમાં ઇન્દ્રિય પરાજય શતક, શ્રાદ્ધવિધિ, વૈરાગ્યશતક, સમાધ સત્તત્ત જેવા ગ્રન્થાના લેકે અનુવાદ સહિત છાપ્યા છે. પેાતાના સ્વ. પિતાશ્રીની સ્મૃતિ નિમિતે તેઓએ અનુવાદ–વિવેચન કરેલ છે. આ પુસ્તકની ખીજી આવૃત્તિ વિ.સ. ૨૦૨૯ ની સાલમાં બહાર પાડી હતી. તેમાં જિનદ્રવ્ય અંગેના શાસ્ત્રપાઠ અનુવાદ સહિત ઉમેરવામાં આવ્યા છે. એ પાઠી અને અનુવાદ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્ર્વ જી મ. સા. એ જોઇ આપેલ છે’—એવી નોંધ દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવનામાં છે. 'મેલનવાદીએ એ પેાતાની અશાસ્ત્રીય માન્યતાને સિદ્ધ કરવા માટે આ બીજી આવૃત્તિના પૃ. ૧૯૪ ને અડફેટે લીધુ છે.
વિ. સ', ૨૦૪૪ ના સમેલને દેદ્ભવ્ય સંબંધી અશાસ્રીય નિય લીધે હતા તે આપણે જાણીએ છીએ. સ્વપ્નાદે એલીની આવક દેવદ્રવ્ય જ ગણાય છતાં આ સંમે લને ખેાલીના દ્રવ્યને ‘શ્રી જિનભકિત સાધારણ દ્રવ્ય બનાવી દીધુ' છે, સંમેલનના આવા અશાસ્ત્રીય ઢાવના જોરદાર વિરેધ, પૂ આ.દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ એ કર્યાં હતા. તેઓશ્રીની શાસ્રીયગર્જનાને કારણે માટા ભાગના શ્રી સદ્યામાં સમેલનના અશાસ્ત્રીય ઠરાવના અમલ થઇ શકયા નહિ. આથી અકળાયેલા પ.ન્યા શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજે સમેલનના બધા ભાર પેાતાના ખભે ઉપાડીને, ધાર્મિ’ક વહીવટ વિચાર' નામની અશાસ્રીય ચેપડી લખી નાંખી. આમાં મદદ માટે પન્યાસજીએ, મુનિશ્રી અભયશેખર વિજયજી ગણિવરને સાથે રાખ્યા છે. આ બન્ને પયાસ–ગણીજીની જોડીએ ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકમાં એટલેા બધા અશાસ્રીય કચર’ભરી દીધેલે કે એને સાફ કરવા માટે ચાર ચાર પરિમાર્જ કાને કામે લગાડવા પડયા. માટલી મહેનતને અંતે પણ પુસ્તક હજી શુદ્ધ બન્યું નથી. [આ ચાર પરિમાર્જ કમાંના એક-નામે શ્રી
Ly