Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ધર્મતત્વજ્ઞા નયનાદેવી
-શ્રી જેનેન્દ્ર
શ્રી જેન મન્દિરાના શ્રેણીથી અલંકૃત વલભીપુર નગર ભારત ભરમાં શ્રી સિદઘ- 2 ગીરિરાજની તલાટી અને શ્રદ્ધાવંત વ્રતધારી શ્રાવકજનની ઉત્તમ મોક્ષમાર્ગની કરણથી 8 પ્રસિધિને વરેલું. આ નગરમાં ૧૬ સો ની સદીમાં લાવણય-રૂ૫ અને સતીત્વના તેજથી શેભતી પમ શ્રાવિકા નયનાદેવી ભૂતકાળના બનાવમાં કયાંય લુપ્ત બની ગઈ છતાંય 8. છે જેનું જીવન કવન સૂવર્ણાક્ષરે આલેખાએલું અનેક ભવ્ય આત્માઓને અને આદર્શ છે છે પુરો પાડે છે. '
આ નયનાદેવી ધર્મ રંગે રંગાએલ માતાપિતાના સુસંસ્કારથી શ્રી જિને લખેલા છે જીવાદિ ૯ તત્વ અને કર્મ વિષયક સુજ્ઞાનથી બાલ્ય અવસ્થામાં જ સુજ્ઞાન બન્યાં. ભાલ છે અને આંખમાં અનેરૂ સતિત્વનું તેજ દેહે અપૂવ લાવણ્ય-હૃદયમાં અવિહડ ધર્મશ્રદ્ધા છે અને વ્યવહારિક જ્ઞાન તો શિક્ષકના ગુરૂ બને એવું છતાંય જીવન પરમાત્મભકિત-ગુરૂ
બહુમાન-વિનય-વિવેક-ઔદાર્ય–ગંભીરતા ગુણાનુરાગસહનશિલતા આદિ ગુણોનું દેદીપ્ય છે છે માન સાથે અનેકની આંતરડી ઠારનાર હતું.
૧૬ વર્ષની વયે તેજ નગરમાં ૧૨ વ્રતધારી; પરોપકાર-સદાચાર અને શ્રાવક છે. { ધર્મનું સુ૨ પાલન કરનાર શ્રેષ્ઠીવર્ય શ્રી નેમચંદભાઈની સાથે લગ્ન ગ્રન્થીથી જોડાયાં.
ઉભય દમ્પતી ત્રિકાળ પરમાત્મભકિત-સામાયિક-ઉભયકાળ આવશ્યક આદિ ધર્મ. ૧ 5 કરણીથી જીવનને ઉજવળ બનાવી રહ્યાં છે. સંસાર સાધનાના ફળ તરીકે ક્રમશ: બે ૨ કે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ એક અજય બીજે વિજય; બંને બાળક માતાની ધર્મ કેળવ- 8 ણીથી બચપણથી જ “રામ-લક્ષમણુ” તરીકે ગામમાં ઓળખાવવા લાગ્યા. વિનય-વિવેક તે છે છે એમની પ્રત્યેક કરણીમાં દર્શન કરાવ્યા વિના ન રહે.
શ્રેષ્ઠીવર્ય નેમચંદભાઈ ગર્ભશ્રીમંતાઇને વરેલા–એમાં અચાનક અશુભ કર્મને 3 ઉદય શરૂ થયે. એમના વિશ્વાસુ ધર્મશીલ મહેતાજી કે જેઓ કુટુંબના મુરબ્બી તરીકે 4 હતાં તેઓ ઘડા ઉપર બેસીને પેઢીએ આવ્યાં, અને શેઠને કહે છે કે અંદર રૂમમાં છે
પધારો...ગજબ થઈ ગયે.. કહેતા જીભ ચાલતી નથી. નેમચંદભાઈને નિયમ પેઢી છે આ ઉ૫૨ બપોરે ૧૨ થી ૪ સુધી જ કારભાર સંભાળ. બાકીને સમય ધમ આરાધનામાં છે પસાર કર. ખૂબ શાન્તચિત્ત શેઠ કહે છે કે, પહેલા પરમાત્માની પૂજા કરી. ભોજન
કરી આ પછી વાત સાંભળીશ. મહેતાજી ઝટપટ પૂજા–ભજન પતાવી પેઢીએ આવ્યાં છે અને શેઠને કહે છે કે રૂ. ૭ લાખના કરીયાણાથી ભરેલા વાહણે દરિયામાં ડુબી ગયાં છે. જે