________________
४४
જીવ અને પરમાણુએની આગત ગતિને ‘ આવ' કહે છે અને જીવ તેમ જ કમના સચાગને અવ' કહે છે.
સમ્યક્ જ્ઞાન થવાથી ક*-પુદ્દગલનુ જીવ તરફે જવું' બંધ થાય છે. નવીન કમ ઉત્પન્ન નહી થવાને સવર કહે છે. ધીરે ધીરે કર્મા-પરમાણુએ જીવથી છૂટા થવા માંડે તેને ‘નિર્જરા ’ કહે છે. નિર્જરા સંવરનું પરિણામ છે. આગળ જણાવ્યું તેમ ક-પુદ્ગલથી મુક્તિ થતાં જ મુક્તાવસ્થા અનુભવાય છે. જે કર્માથી જીવના સ્વરૂપનું જ્ઞાન ઢંકાઈ જાય છે તે પાપ છે અને જે કમ મુક્તિ તરફ લઈ જાય છે તે પુણ્ય છે.
જૈનધર્મમાં તેની ખૂબ જ મહત્તા છે. તેમાં પાંચ મહાત્રતા, ચાર શિક્ષાત્રતા અને ત્રણ ગુણવ્રતા છે. આમ ખાર ત્રતાની ચર્ચા કરવામાં આવી છે. આ ખાર ત્રતામાં પ્રથમ પાંચ મહત્રતા ખૂબ જાણીતાં છે. તેમાં પણ અહિંસાવ્રત જૈનધર્મીના પાયા કે મૂળ સિદ્ધાંત બની ગયા છે. દ્રવ્યહિ’સા જ નહી પણ ભાવહિંસાને પણ હિંસા ગણીને પાપરૂપ ગણવામાં આવેલ છે. વ્રતાના પાલનમાં કોઈ પણ અવસ્થામાં કે કોઈ પણ સ’જોગામાં કાઈ પણ છૂટછાટને સ્થાન નથી-અને તે ખરી રીતે તેા જીવન જીવવાની કળા શીખવે છે.
પ્રકારની
મણી
દઢમૂળ તત્ત્વાને પાયે
ગ્રીસ અને રામની સૌંસ્કૃતિ સૌંદય અને અતિ વિલાસના રંગરાગમાં ખાવાઈ ગઈ; જ્યારે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ વિચારપૂર્વક પ્રયેાજાએલી કેટલીક દૃઢમૂળ આધારશિલાઆ પર રચાયેલી હતી એટલે ટકી રહી. આપણી આ સરકૃતિ રાગને બદલે ત્યાગપ્રધાન રહી છે. સ્વાધ્યાય, તપશ્ચર્યા, સંયમ, ઉદ્દાત્ત ચારિત્ર્ય, આચારનિષ્ઠા વગેરેને કારણે આજ સુધી તેની સામે આવેલાં અનેક પ્રય઼ાભના અને ભયને ખાળી શકાય છે.
ડૉ. સાંકળિયા તેમના એક લેખમાં લખે છે કે ઇજિપ્ત, મેસેપામિયા, પેરૂ અને મેક્સિકાની અર્વાચીન સંસ્કૃતિ અલબત્ત એક યા બીજા કારણે જીવંત હશે તેા પણ તેના આધ્યાત્મિક જીવનદાર તૂટી ગયા છે; જ્યારે ભારતના આધ્યાત્મિક જીવનદોર વર્તમાન સાથે જળવાઈ રહ્યો છે. આ છે આપણું જવલંત જમા પાસું.
આ ગ્રંથમાં શ્રી ઝેડ. વી. કેાઠારીએ તત્ત્વનું નૈતિક વગી કરણ અને નવ તત્ત્વા સારી રીતે સમજાવ્યાં છે. તેમણે સમજાવ્યું છે કે તત્ત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર વચ્ચે અવિભાજ્ય
Jain Education International
જૈનરત્નચિંતામણિ
સંબંધ છે. તેવી જ રીતે દ્રવ્યના તાત્ત્વિક વર્ગીકરણ અને તત્ત્વના નૈતિક વગી કરણ વચ્ચે ગાઢ સંબંધ છે. નવ તત્ત્વા સૌંસાર અને તેનાં કારણ તેમ જ મેાક્ષ અને તેનાં કારણ સ ́બાધિત છે. સુખદુઃખનું મુખ્ય કારણ વ્યક્તિનું મન અર્થાત્ સ્વયં વ્યક્તિ છે. મેાક્ષ એટ્લે સવ કર્મના ક્ષય, કના ક્ષય થાય પછી જ આત્મા તેના મૂળ સ્વરૂપે જ્યેાતિય ચિત્સ્વરૂપે પ્રકાશમાન થાય.
પ્રજાની ધર્મશ્રદ્ધા : અધ્યાત્મપ્રિયતા
અહીં સામાન્ય અકિંચન માણસે પણ પરલાક, પુનર્જન્મ, શાસ્ત્ર, ગુરુભક્તિ, તીર્થાટન, વ્રત, ઉપાસના અને આત્મા-પરમાત્મા સંબધી વિચારોથી ચિરપરિચિત અને સ`વિદ્ શ્રદ્ધાના બળવાળા રહ્યા છે. ભીષણ ગરીબીના કારમા દિવસેામાં પણ હસતા માંએ જીવન જીવવાની એક કળા બધાંને લીધે આપણને જરૂર મળી છે. અને ગમે ત્યારે સરળ જીવનપદ્ધતિનાં દર્શન થયાં છે.
સહિષ્ણુતાની તીવ્ર લાગણી
શ્રદ્વા
પેાતાના ચાક્કસ અભિપ્રાયા, લાગણીઓ કે મહાવા છતાં અન્યના મત પણ સાંભળવા જોઈએ. અન્ય અભિપ્રાયા, સ`પ્રદાયા, સાધુએ પણ આદરણીય છે. અન્યમાં પણ્ અંશે સત્યનું દન હોઈ શકે. આવી તીવ્ર લાગણી ભારતીય સમાજમાં રહી છે. જૈન દર્શનમાં અનેકાન્તવાદ યાને સ્યાદ્વાદ આ પ્રકારની સહિષ્ણુતાના સુંદર નમૂના છે.
For Private & Personal Use Only
દહેરાસર : શબ્દવિચાર
મદિરને અહી. દહેરાસરજી કહે છે. તેના મૂળમાં ‘દેવાશ્રય ’શબ્દ છે. દેવ શબ્દ અહી. કોઈ સ્વર્ગાદિકમાં વસનાર અમુક ચાક્કસ જાતિ કે વર્ગ માટે પ્રયેાજાયેલ નથી. ધ્રુવ શબ્દની વ્યુત્પત્તિ ચાર ક્રિયા પરથી દર્શાવી છે. દ્રવ્યનુ કે જ્ઞાનનું અતિશય દાન કરે તે દેવ. જેનુ જીવન પ્રકાશમય હાય તે દેવ. જે બીજાના જીવનમાં પ્રકાશ
www.jainelibrary.org