________________
જૈન દર્શનનો કર્મવાદ
પ્રકરણ ૧ લું
આત્માની સ્વભાવ દશા
અસ`ખ્ય પ્રદેશી એવું જીવદ્રવ્ય તે જ્ઞાન-દન-અને ચારિત્રાદિ અનંત ગુણયુક્ત છે. તેના પ્રત્યેક ગુણમાં અનંત પર્યાય છે. તે સ જીવદ્રવ્યની સાથે અવિનાશી ભાવથી સબંધિત છે. દરેક જીવે પેાતાના આત્માના વિષયમાં એવું જ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી જ આત્માને અન્ધનથી મુક્ત કરવાને માટે પ્રયાસ કરી શકાય છે. જેમ લક્ષ્ય વિના છેડેલું ખાણુ નિરર્થક છે, તેમ આત્મસ્વરૂપના લક્ષ્ય વિના કરાતી સ પ્રવૃત્તિઓ નિરર્થક બને છે.
A CO
આત્મસ્થિતિ પર વિચાર કરવાના સમયે, સૃષ્ટિ એ સ્થિતિએ પર જાય છે.
(૧) સ્વભાવ સ્થિતિ અને (૨) વિભાવ સ્થિતિ.
શુદ્ધ ચેતનાભાવની મર્યાદામાં આત્માની જે સ્થિતિ હાય છે, તે સ્વભાવ સ્થિતિ છે. એવી સ્વભાવ સ્થિતિની વિપરીત જે સ્થિતિ વર્તે છે, તે વિભાવ સ્થિતિ છે. સ્વભાવ સ્થિતિને વિચાર જાગૃત થાય તે જ વિભાવ સ્થિતિને વિભાવરૂપમાં સમજી શકાય છે. પ્રકાશના સ્વરૂપને સમજે
. ૧