Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. અંક પહેલી નરકભૂમિ રણપ્પભા(૨)ના ત્રણ કાંડમાંના પ્રથમ ખરકાંડના સોળ સરખા ભાગોમાંથી એક ભાગ.
૧. જીવા. ૬૯. સ્થા. ૭૭૮. અંકલિવિ (અકલિપિ) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક લિપિ.'
૧. સ. ૧૮, પ્રજ્ઞા. ૩૭. અંકવર્ડસય (અકાવતંસક) ઈશાન(૧) દેવલોકના ઈન્દ્રનો પ્રધાન મહેલ.
૧. ભગ. ૧૭૨. ૧. અંકાવઈ (અકાવતી) મહાવિદેહમાં આવેલા રમ્પ વિજય(૨૩) પ્રદેશની રાજધાની.૧
૧. જબૂ. ૯૬. ૨. અંકાવઈ પશ્ચિમ મહાવિદેહના દક્ષિણ ભાગમાં સીઓઆ નદીના કાંઠે અને પહ(૧) અને સુપ૭(૨) પ્રદેશો વચ્ચે આવેલો એક વખાર પર્વત. તેને ચાર શિખરો છે - સિદ્ધાયયણ, અંકાવઈ(૩), પહ(૩) અને સુપહ(૩).૧
૧. જખૂ. ૧૦૨, સ્થા. ૩૦૨, ૪૩૪, ૬૩૭. ૩. અંકાવઈ અંકાવઈ(૨)ના ચાર શિખરોમાંનું એક શિખર.'
૧. જમ્મુ ૧૦૨. ૧. અંકુર (અકુશ) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું હોય છે.'
૧. સ. ૧૬. ૨. અંકુસ કેવળ ઠાણમાં જ ઉલિખિત એક ગહ(ગ્રહ). અયાસી ગ્રહો ઉપરાંત આ ગ્રહ છે. ૧. સ્થા. ૯૦.
૨. સ્થાઅ. પૃ. ૭૮ ટિપ્પણ ૧. અંકુસપલંબ (અકુશપ્રલમ્બ) અંકુસ(૧) જેવું જ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ. ૧૬. ૧. અંગ (અજ્ઞ) તિર્થીયર મહાવીરના સમયના સોળ મોટાં જનપદોમાંનું એક જનપદ. તેની રાજધાની ચંપા હતી. આરિય(આર્ય પ્રદેશ પૂર્વમાં અંગ અને મગહ સુધી વિસ્તરેલો હતો. મલ્લિ(૧) સાથે અંગના રાજા ચંદચ્છાયે સંસારનો ત્યાગ કર્યો. ભાગલપુર આસપાસનો પ્રદેશ જેમાં મોંઘીરનો સમાવેશ છે તે પ્રાચીન અંગ છે એવું સ્થાપવામાં આવ્યું છે. જુઓ ચંપા પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org