________________
૪૩ આપણે અન્યમતવાળાઓએ કરેલું પડતા જિનમંદિરનું રક્ષણ, આચાર્ય આદિની
ભક્તિ ઇત્યાદિ વસ્તુનું અનુમોદન કરી શકીએ કે નહિ ? ૪૪ અનશની શ્રાવક કેવું પાણી પી શકે ? ૪પ મરતા પક્ષાન્તરીયને નમસ્કાર આદિ સંભળાવવામાં લાભ કે ગેરલાભ? ૪૬ શ્રીહરિભદ્રસૂરિજીએ બૌદ્ધોને અગ્નિમાં હોમ્યા કે છોડી દીઘા ? અને આ
હકીકત ક્યાં છે ? ૪૭ જિનમંદિરમાં કેસર વગેરેના છાંટણા કરાય કે નહિ ? ૪૮ તાજી છાસ વગેરેથી સંસ્કાર કરેલા વાસી ઓદન કહ્યું કે નહિ ? ૪૯ સાધુ અને શ્રાવકો “માવેસ્સરિ” ક્યારે કહી શકે ? : ", ૫૦ ચોમાસામાં જિનમંદિરમાં દેવવંદન કાજો લઇને કરાય કે કેમ ? પ૧ જિનમંદિરમાં રાત્રિએ નાટારંભ કરાય કે નહિ ? પર વ્યાખ્યાન સમયે “વફસા ટાઉ” આદેશ માગીને બેસનારાઓને જવું કહ્યું
કે નહિ ? ૫૩ શ્વેતાંબરીય શેઠ વગેરે રત્નત્રયાદિ નિમિત્તે મહોત્સવ ઉજવતા દિગંબરને ત્યાં
જઈ શકે કે નહિ ? ૫૪ પાકી આંબલી સુકવણીમાં ગણાય કે લીલવણીમાં ? ૫૫ પ્રથમ અને ચરમ તીર્થપતિનું બલ સરખું કેમ ? '' પ૬ વિધિપૂર્વક અનુષ્ઠાન કરતાં સાધુને પ્રાયશ્ચિત્ત લાગે ? ૧૭ અડચણના ત્રણ દિવસોમાં સ્ત્રીઓએ કરેલો તય આલોચનામાં ગણાય ? પ૮ ૬ ઘડી થયા બાદ દશવૈકાલિકાદિ સૂત્ર ગણાય કે નહિ ? પ૯ ભગવતીજીમાં ચાર પ્રમાણ કહ્યા છે, ત્યારે રત્નાકરાવતારિકામાં બે કેમ
કહ્યા છે ? ૬૦ અસોચ્ચા કેવલી ધર્મનો ઉપદેશ આપે કે નહિ ? ૬૧ “વીપનું પરિમાપUT” આ સૂત્રમાં તર શબ્દનો પ્રયોગ કેમ નથી કર્યો ? ૬૨ ભગવાન મૌન ગ્રહણ કર્યા પછી ઉત્પલ નૈમિત્તિક અને ગોશાલા સાથે બોલ્યા
તેનું શું ? ૬૩ કલ્પકિરણાવલીમાં અષાઢ સુદ ૧૪ થી આરંભીને ભાદરવા સુદ ૪ સુધીમાં
૫૦ દિવસ કહ્યા છે તે કેમ ઘટે ? ૬૪ ભગવાન મહાવીરના માતા પિતા ૧૨મા દેવલોકે ગયા એવું આચારાંગનું
વચન ગૌણરૂપે કેમ છે ?