Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 69
________________ तथा-तद्दिनकृतगुडपर्पटिका कस्यां विकृतौ समायाति? इति प्रश्नोऽत्रोत्तरम्तद्दिनकृतगुडपर्पटिका घृतगुडरूपविकृतितया व्यवह्रियते इति वृद्धवादः ॥२-२४-७०|| પ્રશ્ન:- તે દિવસની કરેલી ગલપાપડી કઈ વિગઈમાં ગણાય?' ઉત્તરઃ- તે દિવસની બનાવેલી ગોલપાપડી ઘી અને ગોળ વિગઈમાં ગણાય, भवो वृद्ध व्यवहार छ. २-२४-७० अथ पण्डितयशोविजयगणिकृत-प्रश्नौ तत्प्रतिवचसी च यथा गृहस्थाचारधरो यतिवेषवान् प्रतिक्रमणं कर्तुकामः किं सामायिकग्रहणपूर्वकं करोत्यथवा चैत्यवन्दनतः? इति प्रश्नोऽत्रोत्तरम्-गृहस्थाचारधरो यतिवेषवान् मुख्यवृत्त्या सामायिकग्रहणं कृत्वा प्रतिक्रमणं करोति ।।२-२५-७१।। પ્રશ્નકાર પંડિતઃ શ્રીયશોવિજયજી ગણિત પ્રશ્ન- પ્રતિક્રમણ કરવા ઈચ્છતો ગૃહસ્થના આચારને સેવનાર કોઈ સાધુવેશધારી શું સામાયિક ગ્રહણ કરવા પૂર્વક પ્રતિક્રમણ કરે કે ચૈત્યવંદનથી શરૂ કરે? ઉત્તરઃ- ગૃહસ્થના આચારને સેવનાર સાધુવેશધારી મુખ્યવૃત્તિથી સામાયિક ગ્રહણ કરીને અર્થાત્ કરેમિ ભંતે ઉચ્ચરીને પ્રતિક્રમણ કરે. ર-રપ-૭૧ तथा-शीतोष्णकालयोर्गृहस्थानां जिनालये देववन्दनं काजोद्धरणपूर्वकं किं वा प्रमार्जनेन? इति प्रश्नोऽत्रोत्तरम्-शीतोष्णकालयोर्गृहस्थानां जिनालये देववन्दननिमित्तं काजोद्धरणस्य नियमो नास्ति तेन यदि कश्चित्करोति तदा करोतु ||२-२६-७२।। પ્રશ્ન - શીત અને ઉષ્ણ કાલમાં અર્થાત્ ઋતુબદ્ધ, આઠ મહિનામાં ગૃહસ્થોને જિનમંદિરમાં દેવવંદન કાજો કાઢીને કરવું કહ્યું કે પ્રમાર્જિને કરવું કહ્યું? ઉત્તરઃ- શિયાળા અને ઉનાળામાં ગૃહસ્થોને જિનાલયમાં દેવવંદન નિમિત્તે કાજો કાઢવો પડે એવો નિયમ નથી, તેથી જો કોઈ દેવવંદન કરતા હોય તો ભલે કરે. (? તેથી જો કોઈ દેવવંદન નિમિત્તે કાજો કાઢતા હોય તો ભલે કાઢ.) ર-ર૬-૭ર अथ पुनः पण्डितनगर्षिगणिकृत-प्रश्नास्तत्प्रतिवचांसि च यथा ''सत्तट्ठगुरुपरंपरकुसीले एगबितिगुरुपरंपरकुसीले य'' इतिश्रीमहानिशीथतृतीयाध्ययनप्रारम्भप्रस्तावेऽस्य कोऽर्थः? इति प्रश्नोऽत्रोत्तरम्-'"सत्तद्वगुरुपरंपरकुसीले एगबितिगुरुपरम्परकुसीले य' इत्यत्र विकल्पद्वयप्रतिपादनादेवमवसीयते यदेकद्वित्रिगुरुपरम्परां यावत्कुशीलत्वेऽपि तत्र साधुसामाचारी सर्वथोच्छिन्ना न भवति तेन यदि कश्चिक्रियोद्धारं करोति तदान्यसाम्भोगिकादिभ्यश्चारित्रोपसम्पद्ग्रहणं विनाऽपि सरति । चतुरादिगुरुपरम्पराकुशीलत्वे तु साम्भोगिकादिभ्यचारित्रोपसम्पदं गृहीत्वैव क्रियोद्धारं करोति नान्यथेति ॥२-२७-७३।।

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166