Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 133
________________ तथा-त्रिफलाकृतं प्रासुकपानीयं कुत्र सिद्धान्ते प्रोक्तमस्ति ? इति प्रश्नोऽत्रोत्तरम्-त्रिफलाकृतं प्रासुकमुदकं सिद्धान्ताऽनुमतम् । यतः-' I - ''तुंबरफले य पत्ते, रुक्खसिलातुप्पमद्दणादीसु । पासंदणे पवाते, आयवतत्ते वहे अवहे " ।।२०४।। इयं निशीथभाष्यगाथा । एतच्चूर्णो 'तुंबरफला हरितक्यादयः " इति व्याख्यातमस्तीति ।।३ - १२४-२२८॥ પ્રશ્નઃ- ત્રિફલાથી કરાયેલું પ્રાસુક પાણી કયા સિદ્ધાન્તમાં કહ્યું છે? ઉત્તરઃ- ત્રિફલાથી બનાવેલું પ્રાસુક પાણી સિદ્ધાન્ત સંમત છે. કારણ કે– " तुंबरफले य पत्ते, रुक्खसिलातुप्पमद्दणादीसु । पासंदणे पवाते, आपवतत्ते वहे अवहे’' ||३०४||जा निशीथ भाष्यनी गाथा छे. खेनी यूर्णिमा "तुंबरफला हरितक्यादयः’’–तुं५२इस शब्दथी हरडे वगेरे अर्थ वे छे. ३-१२४-२२८ भावार्थ- 'हरडे, पत्र, वृक्षप्रेटर, शीला, मृतसेवरनी वसाहि युक्त रस्ताहि प्रभर्धन, ઝરણ, પ્રપાત, તાપ આદિ કારણયોગથી પાણી અચિત્ત થાય છે.’ टिप्पा - ६८. तथा-1 - एकविंशतिपानीयानां प्रासुकीभवनानन्तरं पुनः कियता कालेन सचित्तता भवति ? तथा तेषां सर्वेषां सांप्रतं प्रवृत्तिः कथं नास्ति ? इति प्रश्नोंऽत्रोत्तरंम् - उष्णोदकस्य यथा वर्षादौ प्रहरत्रयादिकः कालः प्रोक्तोऽस्ति तथा प्रासुकोदक- धावनादीनामपीति बोध्यम् । तेषां प्रवृत्तिस्तु यथासम्भवं विद्यत इति ।।३-१२५-२२९।। પ્રશ્નઃ- એકવીસ જાતના પાણી અચિત્ત થયા બાદ ફરીથી કેટલા કાલે સચિત્ત થાય છે? તથા હાલ સઘળા પ્રકારના તે પાણીની પ્રવૃત્તિ કેમ નથી? ઉત્તરઃ- જેમ ઉકાળેલા પાણીનો વર્ષા આદિ ઋતુમાં ત્રણ પ્રહરાદિનો કાલ કહ્યો છે, તેવી જ રીતે તે સર્વે અચિત્ત પાણીનો કાલ પણ જાણવો. તે સર્વ પ્રકારના पाशीनी प्रवृत्ति पर यथासंभव छे. ३-१२५-२२८ तथा-श्राद्धो गुरुमुखे पौषधमुच्चारयति तदा गमनागमने आलोचयति न वा? इति प्रश्नोऽत्रोत्तरम् - यदि स्वयं पौषधकरणानन्तरं गमनागमने कृते भवतस्तदा गुरुमुखे पौषधकरणावसरे ते आलोचयति नान्यथेति ।।३-१२६-२३०।। પ્રશ્નઃ- શ્રાવક ગુરુ પાસે પૌષધ ઉચ્ચરે ત્યારે ગમણાગમણે આલોવે કે નહિ? ઉત્તરઃ- જો સ્વયં પૌષધ કર્યા બાદ ગમનાગમન કર્યું હોય તો ગુરુ પાસે પૌષધ કરતી વેળાએ ગમણાગમણે આલોવે, તે સિવાય નહિ. ૩-૧૨૬-૨૩૦ ।। इति सकलसूरिपुरन्दरपरमगुरुतपागच्छाधिराजभट्टारकश्री श्रीहीरविजयसूरिप्रसादीकृतप्रश्नोत्तरसमुच्चये तच्छिष्यपण्डितकीर्ति-विजयगणिसमुच्चिते तृतीयः प्रकाशः ।। १०६

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166