________________
પર્વતિથિમાં આયંબિલ આદિ કરી શકે છે. કલ્યાણક તપની પ્રવૃત્તિ તો પરંપરાથી દેખાય છે. ૪-૪-૨૩૪ ટિપ્પણ-૬૯. આજે પરંપરાને નામ કલ્યાણકોન પર્વતિથિમાંથી બાતલ ગણી તેની તપ વગેરે
ક્રિયાને ઉલટાવનારા આ પ્રશ્નોત્તર વિચારે, અને પંચાંગમાં જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય તે તિથિને બદલે બીજી તિથિઓની કલ્પિત ક્ષયવૃદ્ધિ માનતા અટંકી જાય, તથા તેમ કરીને કલ્યાણકારી કોઈ પણ તિથિની આરાધનાને અન્યાય નહિ કરવા રૂપ
સુવિશુદ્ધ પરંપરાને અનુસરે, અમ ઈચ્છવું સ્થાને છે. तथा-प्रत्याख्यानकरणावसरे विकृतिद्वयं येन मुत्कलं रक्षितं भवति तस्य तृतीयविकृतिनिर्विकृतिकं कल्पते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-कारणं विना न ત્પત રૂતિ |૪-૧-૨૩૬ll.
પ્રશ્ન:- પચ્ચખાણ કરતી વખતે જેણે બે વિગઈ મોકળી રાખી હોય તેને ત્રીજી વિગઈનું નિવિયાનું કહ્યું કે નહિ?
ઉત્તરઃ- કારણ વિના કહ્યું નહિ. ૪-પ-૨૩૫ •
तथा-'कयरीपाक' इत्यादिलोकप्रसिद्धानि पाकद्रव्याणि तद्दिवसनिष्पन्नान्याशाकप्रत्याख्यानवतां कल्पन्ते न वां? इति प्रश्नोऽत्रोत्तरम्-कल्पन्त, ईदृशी પ્રવૃત્તિર્દશ્યત કૃતિ li૪-૬-૨૩૬TI
પ્રશ્ન- તે દિવસનાં બનાવેલા ચરીપા' (કેરીનો મુરબ્બો) ઈત્યાદિ લોકપ્રસિદ્ધ પાકદ્રવ્યો લીલા શાકનાં પચ્ચખાણવાળાઓને કહ્યું કે નહિ?
ઉત્તરઃ- કલ્પી શકે છે. એવી પ્રવૃત્તિ દેખાય છે. ૪-૬-૨૩૬
तथा-मनुष्यक्षेत्राद् बहिश्चन्द्राः सूर्याश्च सन्ति ते तीर्थकृतां जन्मोत्सवे समवसरणे चायान्ति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-तेषां. तीर्थकृत्कल्याणकेषु देशनाश्रवणादिकार्ये चात्रागमनप्रतिषेधो ज्ञातो नास्तीति ।।४-७-२३७||
પ્રશ્ન- મનુષ્યક્ષેત્રની બહાર જે ચન્દ્ર અને સૂર્યો છે તે ચન્દ્ર-સૂર્ય દેવો તીર્થકરોના જન્મોત્સવમાં અને સમવસરણમાં આવે કે નહિ?
ઉત્તરઃ- મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલ ચન્દ્ર-સૂર્યોને તીર્થકરના કલ્યાણકોમાં અને દેશના શ્રવણ વગેરે કાર્યમાં અહીં આવવાનો પ્રતિષેધ જાણ્યો નથી. ૪-૭-૨૩૭
तथा-भरतक्षेत्रमध्ये सांप्रतं ये साधवः पञ्चसप्तशतादिक्रोशमध्ये दृश्यन्ते त एव किंवाऽन्येऽपि क्वापि संभवन्ति? इति प्रश्नोऽत्रोत्तरम-भरतक्षेत्रमध्ये इदानीन्तनसमये यत्र यत्र स्थाने आत्मभिर्जायन्ते तत्रैव यतयः संभाव्यन्ते नान्यत्रेति। तथाप्यक्षरदर्शनं विनैकान्तेन कथयितुं न शक्यते यदन्यत्र स्थाने થતો સત્યેતિ I૪-૮-૨૩૮
૧૦૮