________________
चतुर्थः प्रकाशः ।
अथ जेसलमेरुसङ्घकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथाअपक्वफलं बीजकर्षणादनु घटिकाद्वयानन्तरं प्रासुकं भवति न वा ? इति प्रश्नोऽत्रोत्तरंम्-अग्निलवणादिप्रबलसंस्कारे प्रासुकं भवति नान्यथेति ।।४-१-२३१।। પ્રશ્નકાર જેસલમેરનો સંઘ
પ્રશ્નઃ- કાચું ફલ બીજ કાઢી નાખ્યા બાદ બે ઘડી પછી અચિત્ત થાય કે નહિ? ઉત્તરઃ- અગ્નિ કે લવણ વગેરેનો પ્રબલ સંસ્કાર થાય તો અચિત્ત થાય, તે सिवाय नहि. ४-१-२३१
तथा-नारकाः पाश्चात्त्यभवशुभाशुभवार्तां कथं जानन्ति ? इति प्रश्नोऽत्रोत्तरम्देवताकथनादिना जानन्तीति ॥४-२-२३२॥
પ્રશ્નઃ- નારકીઓ પાછળના ભવની શુભ કે અશુભ વાર્તા કેવી રીતે જાણે છે? उत्तर:- हेवना हेवा सहिथी भएगी शडे छे. ४-२-२३२
तथा- - देवद्रव्यभक्षकगृहे जेमनाय गन्तुं कल्पते न वा? इति, गमने वा तज्जेमनक्रयद्रव्यं देवगृहे मोक्तुमुचितं न वा ? इति प्रश्नोऽत्रोत्तरम्-देवद्रव्यभक्षकगृहे यदि कदाचित्परवशतया जेमनाय याति तथापि मनसि सशूकत्वं रक्षति न तु निःशूको भवति । जेमनद्रव्यस्य देवगृहे मोचने तु विरोधो भवति ततस्तदाश्रित्य दक्षत्वं विलोक्यते, यथाग्रेऽनर्थवृद्धिर्न भवति तथा करोतीति ॥४-३-२३३।।
પ્રશ્નઃ- દેવદ્રવ્યનું ભક્ષણ કરનારના ઘેર જમવા માટે જવું કલ્પે કે નહિ? અગર જમવા જાય તો તેના ખરચનું દ્રવ્ય દેવમંદિરે મૂકવું જોઈએ કે નહિ?
ઉત્તરઃ- જો કદાચિત્ પરાધીનતાથી દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર ઘેર જમવા માટે જાય તો પણ મનમાં કોમલ ભાવનું રક્ષણ કરે, પરંતુ નિઃશૂક-નિષ્વસ પરિણામી ન થાય, તથા જમ્યાનું દ્રવ્ય દેવમંદિરે મૂકવામાં વિરોધ થતો હોય તો તેને આશ્રયીને ડહાપણ રાખવું; એવું કરવું જોઈએ કે જેથી આગળ અનર્થની વૃદ્ધિ ન થાય. ૪-૩-૨૩૩
तथा-कल्याणकतपसि क्रियमाणे षष्टाष्टमकरणस्य शक्त्यभावे पाक्षिकादावाचामाम्लादिकं करोति न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - षष्टाष्टमकरणस्य सर्वथा शक्त्यभावे पाक्षिकादिपर्वतिथावाचामाम्लादिकं करोति । कल्याणकतपः प्रवृत्तिस्तु परम्परया दृश्यत इति ||४-४-२३४॥
પ્રશ્નઃ- કલ્યાણકનો તપ ચાલતો હોય ત્યારે છઠ્ઠ અઠ્ઠમ કરવાની શક્તિના અભાવે પખ્તી આદિમાં આયંબિલ આદિ કરી શકે કે નહિ?
ઉત્તરઃ- છઠ્ઠ, અક્રમ કરવાની શક્તિનો સર્વથા અભાવ હોય તો પખી આદિ
૧૦૭