Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 163
________________ પ્રશ્રકાર સિદ્ધપુરનો સંઘ પ્રશ્ન:- પ્રતિવાસુદેવ માતાના ગર્ભમાં આવે ત્યારે તેની માતા કેટલાં સ્વપ્ના हुने? ઉત્તરઃ- સપ્તતિશતસ્થાનક અને શાન્તિચરિત્ર વગેરે ગ્રંથોના અનુસાર ત્રણ स्वप्नो ४ो, ओम ४॥ . ४-७१-30१ तथा-तद्दिनतलितपक्वान्नं कटाहविकृतिप्रत्याख्यानवतः कल्पते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-तद्दिनतलितपक्वान्नं कटाहविकृतिप्रत्याख्यानवतः प्रत्याख्यानकरणसमये यदि मुत्कलं रक्षितं भवति तदा कल्पते नान्यथेति परम्परा दृश्यत इति ।।४-७२-३०२।। પ્રશ્ન- તે દિવસનું તળેલું પકવાન કડાવિગઈના પચ્ચખાણવાળાને કહ્યું કે नहि? ઉત્તરઃ- તે દિવસનું તળેલું પકવાન્ન કંડાવિગઈના પચ્ચખાણવાળાને, જો પચ્ચખાણ કરવાના સમયે છૂટું રાખ્યું હોય તો, કહ્યું છે તે સિવાય નહિ, એવી ५२५२। हेपाय ७. ४-७२-3०२ __तथा-चतुर्मासकमध्ये सार्धद्विगव्यूतप्रमाणनदीमुत्तीर्याऽऽहारग्रहणार्थमिव वन्दनार्थं क्षामणार्थं वा गम्यते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-चतुर्मासकमध्ये सार्धद्विगव्यूतप्रमाणनदीमुत्तीर्य भिक्षाग्रहणार्थमिवैकं पादं जले कृत्वैकं पादं स्थले कृत्वा यदि वन्दनार्थं क्षामणार्थं वा व्रजति तदा शास्त्रानुसारेणैकान्तिको निषेधो नास्ति, परमिदानी प्रवृत्तिर्न दृश्यत इति ||४-७३-३०३।। પ્રશ્ન - ચાતુર્માસમાં અઢી ગાઉના પ્રમાણે કરી નદી ઉતરીને જેમ આહાર ગ્રહણ કરવા માટે જવાય છે તેમ વંદન અને ખામણાં કરવા જવાય કે નહિ? ઉત્તર:- ચાતુર્માસમાં અઢી ગાઉ પ્રમાણે કરી નદીને ઉતરીને જમ ભિક્ષા ગ્રહણ માટે એક પગ પાણીમાં અને એક પગ અદ્ધર રાખીને જવાય છે તેમ વંદન માટે અને ખામણા માટે જાય તો શાસ્ત્રના અનુસાર એકાન્ત નિષેધ નથી. પરંતુ હાલ प्रवृत्ति मेवाती नथी. ४-93-303 अथ धायताग्रामसत्कसङ्घकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा द्वयोः श्राद्धयोः प्रतिक्रमणकरणसमयेऽथवा सामायिके कृते सत्येकस्य हस्तादपरेण चरवलके पातिते उभयोर्मध्ये कस्येर्यापथिकी समायाति? किमुभावपि प्रतिक्रामत एको वा? इति प्रश्नोऽत्रोत्तरम्-द्वयोः श्राद्धयोः प्रतिक्रमणकरणादौ सावधानतयैकेन चरवलको गृहीतो भवति, अथ यदि द्वितीयहस्तलगनेन हेतुना पतति तदा तस्येर्यापथिकी समायाति । यदि च गृहीतोऽप्यसावधानतयैव तदोभयोरपीर्यापथिकी समायातीति ||४-७४-३०४।। ૧૩૬

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166