Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 162
________________ પ્રશ્નઃ- જિનપ્રતિમાને છે ને તે જ. આભરણો હમેશાં પહેરાવાય છે. તો તે આભરણ નિર્માલ્ય કેમ થતાં નથી ? ઉત્તર:- નિર્માલ્યતાને આશ્રયીને શાસ્ત્રમાં એમ કહ્યું છે કે- મો વનવું દ્રવ્ય નિર્માત્મામ્'' –ભોગથી નાશ પામેલું દ્રવ્ય નિર્માલ્ય કહેવાય છે. આથી આભૂષણો ભોગ કરવાથી વિનાશ પામતાં નહિ હોવાથી નિર્માલ્ય થતાં નથી એમ જાણવું. ૪-૬૯-૨૯૯ तथा-विष्णुकुमारसम्बन्धः कुत्र ग्रन्थे वर्तते?, तथा तेन यल्लक्षयोजनप्रमाणं रूपं कृतं श्रूयते तत्किमुत्सेधाङ्गुलनिष्पन्नेन योजनेन प्रमाणाङ्गुलनिष्पन्नेन वा? तथा तेन पूर्वपश्चिमसमुद्रयोः पादौ मुक्तौ स्त इत्यप्युक्तमस्ति, तेनैतदाश्रित्य यथा घटमानं भवति तथा प्रसाद्यमिति प्रश्नोऽत्रोत्तरम्-विष्णुकुमारसंबन्ध उत्तराध्ययनवृत्त्युपदेशमालावृत्तिप्रमुखग्रन्थेषु वर्तते । तथा तेन यल्लक्षयोजनप्रमाणं रूपं कृतं वर्तते तदुत्सेधाङ्गुलनिष्पन्नयोजनप्रमाणेन । यत्पुनः पूर्वपश्चिमसमुद्रयोः पादौ मुक्तौ तज्जम्बूद्वीपमध्यस्थलवणसमुद्रखातिकायामिति सम्भाव्यते, अन्यथोत्सेधाङ्गलनिष्पन्नलक्षयोजनप्रमाणशरीरस्य तस्य चरणाभ्यां પૂર્વપશ્ચિમનવUસમુદ્રસ્પર્શને ૩:શનિતિ TI૪-૭૦-૩૦૦I. પ્રશ્ન:- વિષ્ણુકુમારનો સંબંધ કયા ગ્રંથમાં છે? તથા તેમણે જે લાખ યોજન પ્રમાણ રૂપ વિકુલ્લું સંભળાય છે તે શું ઉન્નેધાંગુલ નિષ્પન્ન યોજનના પ્રમાણથી કે પ્રમાણાંગુલ નિષ્પન્ન યોજનના પ્રમાણથી? તથા તેમણે એક પગ પૂર્વ સમુદ્રને છેડે અને બીજો પગ પશ્ચિમ સમુદ્રને છેડે મૂક્યો છે એમ પણ કહ્યું છે. તો આ સંબંધી જેમ ઘટતું હોય તેમ જણાવવા કૃપા કરશો? ઉત્તર - વિષ્ણુકુમારનો સંબંધ ઉત્તરાધ્યયનની ટીકા અને ઉપદેશમાલાની ટીકા વગેરે ગ્રંથોમાં છે. તથા તેમણે જે લાખ યોજન પ્રમાણ રૂપ વિકુવ્યું છે તે ઉત્સધાંગુલથી બનેલ યોજનના પ્રમાણથી સમજવું. જે પૂર્વ અને પશ્ચિમ સમુદ્રમાં પગ મૂક્યા એમ આવે છે તે જંબુદ્દીપની મધ્યમાં રહેલ લવણસમુદ્રની ખાઈઓમાં મૂક્યા હોય એમ સંભાવના થાય છે. જો એમ ન માનીએ તો ઉત્સધાંગુલથી બનેલ લાખ યોજના પ્રમાણના શરીરવાળા તેમના બે ચરણોથી પૂર્વ અને પશ્ચિમ લવણ સમુદ્રનો સ્પર્શ થવા દુ:શક્ય છે-દુઃખ પૂર્વક થઈ શકે તેમ છે. ૪-૭૦-300 अथ सिद्धपुरसङ्घकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथाप्रतिवासुदेवे गर्भावतीर्णे तन्माता कियतः स्वप्नान् पश्यति? इति प्रश्नोऽत्रोत्तरम्-त्रीन् स्वप्नान् पश्यतीति ज्ञायते' सप्ततिशतस्थानकशान्तिचरिત્રાનુસારેગેરિ II૪-૦૧-રૂ૦૧TI १ ज्ञायते इत्यन्तः पाठः प्रत्यन्तरे ૧૩૫

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166