Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 149
________________ ઉત્તર : દેવાં જ્યારે પોતાના દેવલોકથી અન્ય દેવલોકમાં જાય ત્યારે ત્યાં રહેલાં ચૈત્યોને વંદન કરવાનો નિષેધ જાણ્યાં નથી. ૪-૩૪-૨૬૪ तथा - जम्बूद्वीपगतमेरोः परितो यथैकविंशत्यधिकैकादशशतयोजनान्यबाधां कृत्वा ज्योतिश्चक्रं भ्राम्यति तथाऽन्यद्वीपगतमेरुभ्योऽपि कियतीमबाधां कृत्वा भ्रमति ? इति प्रश्नोऽत्रोत्तरम् - जम्बुद्वीपगतमेरोः परितो यथैकविंशत्यधिकैकादशशतयोजनान्यबाधां कृत्वा ज्योतिश्चक्रं भ्राम्यति तथैवान्यद्वीपगतमेरुभ्योऽपीति सम्भाव्यते, शास्त्राक्षराणि तु व्यक्ततया दृष्टानि न स्मरन्तीति ।।४-३५-२६५॥ પ્રશ્નઃ- જંબુદ્રીપના મેરુની ચારે બાજુ ૧૧૨૧ યોજન છે?.રહીને જેમ જ્યોતિષ્યક્રસૂર્ય, ચંદ્ર વગેરે ફરે છે તેમ અન્ય દ્વીપમાં રહેલા મેરુપર્વતોથી પર્ણ કેટલે છેટે રહીને જ્યોતિપ્ચક્ર ભમે છે-ફરે છે? ઉત્તરઃ- જંબૂટ્ટીપમાં રહેલ મેરુની ચારે બાજુએ જેમ ૧૧૨૧ યોજન છેટે રહીને જ્યોતિપ્ચક્ર ભમે છે તેવી જ રીતે અન્યદ્વીપમાં રહેલ મેરુપર્વતોથી પણ ૧૧૨૧ યોજન છેટે રહીને જ્યોતિપ્ચક્ર ફરતું હોય એમ સંભાવના થાય છે. પરંતુ સ્પષ્ટ પણે તેવા પ્રકારના શાસ્ત્રના અક્ષરો જોયા હોય એમ યાદ આવતું નથી. ૪-૩૫-૨૬૫ तथा-कायोत्सर्गे वन्दनकदानावसरे च स्थापनाचार्यचालनं शुध्यति न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - कायोत्सर्गकरणावसरे वन्दनकदानावसरे च स्थापनाचार्यचालनं न शुध्यतीत्येकान्तो ज्ञातो नास्तीति ॥४-३६-२६६॥ પ્રશ્નઃ- કાઉસગ્ગમાં અને વાંદણા દેવાના અવસરે સ્થાપનાજી ચાલે-હાલે તો તે ક્રિયા સુઝે કે નહિ? ઉત્તરઃ- કાઉસગ્ગમાં અને વાંદણા દેવાના અવસરે સ્થાપનાજી ચાલે તો તે ક્રિયા ન સુઝે એવો એકાન્ત જાણ્યો નથી. ૪-૩૬-૨૬૬ तथा-मतान्तरीयस्य कदाचिदुपवासादिप्रत्याख्यानं कार्यते तत्र ''पाणस्स'' इत्युच्चारणमाश्रित्य किं विधेयम् ? यतस्तस्य कसेल्लकादिपानीयपाने कथं तत्पालनं भवति? इति प्रश्नोऽत्रोत्तरम् - मतान्तरीयस्य प्रत्याख्यानकरणे "पाणस्स” इत्युच्चारणे स यदि कसेल्लकादिपानीयं पिबति तदा प्रत्याख्यानभङ्गो ज्ञातो नास्ति, यतः कसेल्लकक्षेपेऽपि पानीयं प्रासुकं भवति, परमात्मनामाचरणा नास्तीति न गृह्यत इति ।।४-३७-२६७।। પ્રશ્નઃ- અન્ય મતવાળાને કોઈ વખતે ઉપવાસનું પચ્ચખ્ખાણ આપવામાં આવે तो तेमां "पाणस्स" पाशीना आगारना उय्यारने आश्रयी शुं ४२ ? रा તેઓ કસેલ્લકાદિનું પાણી પીએ તો પચ્ચખ્ખાણનું પાલન કેવી રીતે થાય? ૧૨૨

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166