Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 150
________________ उत्तर:- अन्य मतवाणाखने पर रावत "पाणस्स" पाशीना આગાર ઉચ્ચરાવવામાં આવે તેમાં જો તેઓ કસેલ્લકાદિનું પાણી પીએ તો તેથી પચ્ચખ્ખાણનો ભંગ થતો હોય તેમ જાણ્યું નથી. કારણ કે કસેલીયા નાખવાથી પણ પાણી અચિત્ત થાય છે, પરંતુ આપણા ગચ્છવાળાઓની આચરણા નથી માટે आप उसेलीयानुं पाशी ग्रहा उरता नथी. ४-३७-२६७ तथा-साम्प्रतं क्रियमाणः स्नात्रादिविधिः केन कृतः ? कुत्र वा ग्रन्थे वर्तते ? इति प्रश्नोऽत्रोत्तरम् - साम्प्रतं क्रियमाणः स्नात्रादिविधिः कियान् परम्परया कियांश्च श्राद्धविधिमध्ये कथितोऽस्तीति ॥४-३८-२६८।। પ્રશ્ન:- હાલ કરાતી સ્નાત્ર વગેરેની વિધિ કોણે બનાવી છે અને તે કયા ग्रंथमां छे ? ઉત્તરઃ- વર્તમાન કાલમાં કરાતી સ્નાત્ર વગેરેની વિધિ કેટલીક પરંપરાથી અને કેટલીક શ્રાદ્ધવિધિમાં કહેલી છે. ૪-૩૮-૨૬૮ तथा - केवली केवलिसमुद्घातं यदा करोति तदाऽऽत्मप्रदेशैस्त्रसनाडीमेव पूरयति किंवा संपूर्ण लोकम् ? इति प्रश्नोऽत्रोत्तरम् - केवली केवलिसमुद्घातं यदा करोति तदा सम्पूर्ण लोकं पूरयतीति ।।४-३९-२६९।। પ્રશ્નઃ- કેવલિભગવાન જ્યારે કેવલિ સમુદ્દાત કરે ત્યારે પોતાના આત્મપ્રદેશોથી ચૌદ રાજલોક ઊંચી અને એક રાજલોક લાંબી પહોળી ત્રસનાડીને જ ભરે કે समस्त· सोडने ? ઉત્તરઃ- કેવિલ ભગવાન જ્યારે કેવલિ સમુદ્દાત કરે છે ત્યારે પોતાના આત્મપ્રદેશોથી સમસ્ત લોકને ભરી દે છે. ૪-૩૯-૨૬૯ तथा - चतुर्विंशतिपट्टपञ्श्चतीर्थीप्रतिमादिषु ऋषभादितीर्थकृतः केनाऽनुक्रमेण गण्यन्ते ?, तथा सूत्रधारसम्बन्धि 'गज' इति प्रसिद्धमानेन भूमिकातः सार्धहस्तोच्चप्रदेशे देवावसरकरणं प्रोक्तमस्ति तदुत्कृष्टकालादावात्माङ्गुलवृद्धिहावि कथं घटते ? इति प्रश्नोऽत्रोत्तरम् - चतुर्विंशतिपट्टपञ्चतीर्थीप्रतिमादिषु ऋषभादितीर्थकृतोऽनेनैवऽनुक्रमेण गण्यन्त इत्येकान्तो ज्ञातो नास्ति । तथा सूत्रधारसम्बन्धि "गज" इति प्रसिद्धमानानुसारेण भूमिकातः सार्धहस्तोच्चप्रदेशे देवावसरकरणे उत्कृष्टकालादावात्माङ्गुलवृद्धिहानिभवनेऽपि काऽप्यघटमानता नास्ति, यत आत्माङ्गुलवृद्ध्यादौ "गज" इति प्रसिद्धमानमपि तदनुसारेणैव भवतीति - ॥४-४०-२७० ॥ પ્રશ્નઃ- જેમાં ચોવીશે તીર્થંકરોની મૂર્તિઓ હોય એવો ચોવીશવટ્ટો અને જેમાં શ્રીઋષભદેવ, શ્રીશાંતિનાથ, શ્રીનેમનાથ, શ્રીપાર્શ્વનાથ, અને શ્રીમહાવીર સ્વામિની ૧૨૩

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166