________________
એવા આદેશ માગીને વડીલોની પડિલેહણ કરીને ઉપધિ મુહપતિ પડિલો, ત્યારબાદ સજઝાય કરીને બે વાંદણાં આપીને પચ્ચખ્ખાણ કરીને ઉપfધ સંવિસાવું, ૩પfધ પતિને'' આ બે આદેશ ખમાસમણ દઈને માગે છે એવી સામાચારી છે. ઉપધાન વહન કરનાર પોસાતીને અંગે આટલો વિશેષ છે કે—પાણી ચૂકવ્યા બાદ ગુરુપાસે અથવા સ્થાપનાચાર્યજીના પાસે મુહપત્તિ પડિલેહણના સમયે વાંદણાં અને પચ્ચખ્ખાણ ન કરે. બીજો કોઈ તફાવત જાણ્યો નથી. ૪-૫૯-૨૮૯
तथा-रात्रिपौषधिक: प्रस्रवणोच्चारभूम्योः कति मण्डलकानि करोति? इति प्रश्नोऽत्रोत्तरम्-रात्रिपौषधिकः प्रस्रवणोच्चारपरिष्ठापनभूम्योश्चतुर्विंशतिमण्डलकानि करोति । द्वादश मध्ये द्वादश बहिश्च , ''बारस बारस तिन्नि अ'' इति વરનાવિવિ II૪-૬૦-૨૨૦||
પ્રશ્ન:- રાત્રિ પોસતી લઘુનીતિ અને વિડિનીતિનાં કેટલાં માંડલાં કરે?
ઉત્તરઃ- રાત્રિ પોસાતી માત્રુ અને ચંડિલ પરઠવવાની ભૂમિને આશ્રયીને ચોવીસ માંડલાં કરે. 'વીરસ વીરક્સ વિન્નિ ’’ એવું વચન છે માટે બાર માંડલાં અંદર અને બાર માંડલા બહાર, આ પ્રમાણે ચોવીસ કરે. ૪-૬૦-૨૯૦
तथा-यः सन्ध्यायां रात्रिपौषधं करोति स तदुच्चारणान्तरं पानीयं पिबति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्- यः सन्ध्यायां रात्रिपौषधं करोति तस्याऽऽहारपौषधः सर्वत एवोच्चार्यते न देशतस्तेन दिवसपौषधो भवतु मा वा परं रात्रिपौषधकरणानन्तरं સ પાની. પિવતતિ II૪-૬૧-૨૦૧ાાં
પ્રશ્ન:- જે સાંજે રાત્રિપોસહ કરે છે તે રાત્રિ પોસહ ઉચ્ચર્યા બાદ પાણી પી શકે કે નહિ? . * *
ઉત્તરઃ- જે સાંજના સમયે રાત્રિપૌષધ કરે છે, તેને આહારપોસહ સર્વથી જ ઉચ્ચરાવાયું છે પરંતુ દેશથી નહિ. તેથી દિવસનો પોસહ હોય કે ન હોય પરંતુ રાતનો પોસહ કર્યા બાદ તે પોસાતી પાણી પી શકે નહિ. ૪-૬૧-૨૯૧
तथा-त्रिविधाहारप्रत्याख्याननिर्विकृतिकैकाशनकट्यासनकेषु कृतेष्वार्द्रशाकभक्षणं शुध्यति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-निर्विकृत्यादिषु त्रिविधाहारप्रत्याख्यानेष्वेकान्तेनार्द्रशाकभक्षणनिषेधो ज्ञातो नास्ति, संवरार्थं न ગૃRUાતિ તવા વનતિ |૪-૬૨-૨૨૨ાા
પ્રશ્ન - તિવિહાર પચ્ચખાણ યુક્ત નિવિ, એકાસણું, કે બીઆણું કરેલું હોય તો લીલું શાક ખાવું કહ્યું કે નહિ?
ઉત્તરઃ- તિવિહાર પચ્ચખાણ યુક્ત નિવિ વગેરેમાં એકાન્ત લીલું શાક ખાવાનો નિષેધ જાણ્યાં નથી. ત્યાગ કરવા માટે ન ગ્રહણ કરે તો સાર. ૪-૬-૨૯૨
૧૩૧