Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 159
________________ तथा-दिवसपौषधिकः सन्ध्यासमयप्रतिलेखनां कृत्वा यदि रात्रिपौषधं करोति तदा किं प्रतिलेखनाऽऽदेशान् पुनरपि मार्गयति ? उत प्राग्मार्गितैरेव तैः शुध्यति? इति प्रश्नोऽत्रोत्तरम्-प्रतिलेखनाऽऽदेशाः पुनर्मार्गिता न विलोक्यन्त इति ।।४-६३-२९३॥ પ્રશ્ન:- દિવસે જેણે પોસહ ઉચ્ચરેલો હોય એવો પોસાતી સાંજની પડિલેહણ કરીને જો રાત્રિ પોસહ કરે તો પડિલેહણના આદેશોને શું ફરીથી માગે? કે પૂર્વે માગેલા આદેશોથી જ ચાલી શકે છે? ઉત્તર:-પડિલેહણના આદેશો ફરીથી માગવા પડે, એવું જોવાતું નથી. ४-६३-२८३ तथा-एकाशनसहितनिर्विकृतिकप्रत्याख्यानैकाशनकप्रत्याख्यानयोरुच्चारे किमन्तरम्? इति प्रश्नोऽत्रोत्तरम्-निर्विकृतिकैकाशनकप्रत्याख्यानयोरेतावदेवान्तरमस्ति यन्निर्विकृतिकप्रत्याख्याने "निव्विगइयं पच्चक्खामि इति उच्चार्यते, एकाशनकप्रत्याख्याने तु 'विगइयं पच्चक्खामि' इति । अन्यत्सर्वं सदृशमस्ति । तथैतदप्यन्तरमस्ति यन्निर्विकृतिकप्रत्याख्यानं त्रिविधाहारचतु-विधाहाररूपं भवति, एकाशनकप्रत्याख्यानं तु द्विविधाहाररूपमपीति ॥४-६४-२९४।। પ્રશ્નઃ- એકાસણા સહિત નિવિનું પચ્ચખ્ખાણ અને એકલું એકાસણાનું પચ્ચખ્ખાણ આ બે પચ્ચખ્ખાણના ઉચ્ચારમાં શો ભેદ છે? ઉત્તરઃ- નિવિ અને એકાસણાના પચ્ચખ્ખાણમાં એટલોજ ફરક છે કે નિવિના पय्यप्पाएामां ``निव्विगइयं पच्चक्खामि " वो पाठ उय्यराय छं जने से डासाना पय्यष्षाएामां ``विगइयं पच्चक्खामि " प्रेम अय्यराय छं, जीभुं सर्व सरमुं छे. તથા આ પણ અંતર છે કે—નિવિનું પચ્ચખ્ખાણ તિવિહાર અથવા ચોવિહાર થાય છે, ત્યારે એકાસણાનું પચ્ચખ્ખાણ તો દુવિહાર પણ થાય છે. ૪-૬૪-૨૯૪ तथा-पौषधसामायिकयोर्ग्रहणानन्तरं तयोः पारणकालेऽप्राप्ते ग्राहकशरीरे क्लामनायां किं विधेयम् ? इति प्रश्नोऽत्रोत्तरम् - पौषधसामायिकयोः पारणकालेऽप्राप्ते यदि ग्राहकस्य शरीरक्लामना भवति तदा स वेलाप्राप्त्यनन्तरं सावधानताभवने यथाशक्ति तत्पारणाचारं सत्यापयति, यदि ग्राहकः सावधानो न भवति तदा समीपस्था अन्ये वेलायां प्राप्तायां पारणविधिं श्रावयन्ति, यावच्च न श्रावितस्तावन्महतीं विराधनां कर्तुं न ददतीति सम्भाव्यत इति ।।४-६५-२९५।। પ્રશ્ન:- પૌષધ અને સામાયિક ગ્રહણ કર્યા બાદ તેના પારવાનો સમય થયા પહેલાં પૌષધ અને સામાયિક ગ્રહણ કરનારના શરીર કીલામણા-દરદ થાય ત્યારે शुं ४२वुं ? ૧૩૨

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166