________________
ઉત્તરઃ- શ્રાવકોને અગીઆર અંગસૂત્રો સંભળાવાતાં હોય ત્યારે નાણ માંડવાનો अधिकार भएयो नथी. ४-५७-२८७
तथा-अन्यतीर्थीयः कश्चिद्यदि तुर्यव्रतमुच्चारयति तदा किं नन्दि विनाऽप्युच्चार्यते? उत नन्दिसहितमेव ? इति प्रश्नोऽत्रोत्तरम् - अन्यतीर्थीयः कश्चित् तुर्यव्रतमुच्चारयति तदा नन्दि विनाऽप्युच्चार्यते, तदाश्रित्य निषेधः कोऽपि ज्ञातो नास्तीति ॥४-५८-२८८।।
પ્રશ્નઃ- અન્યતીર્થિક કોઈ જો ચોથું વ્રત ઉચ્ચરે ત્યારે નાણ વિના પણ શું ઉચ્ચરાવી શકાય કે નાણ માંડીને?
ઉત્તરઃ- અન્યતીર્થિક કોઈ જો ચોથું વ્રત ઉચ્ચરે તો નાણ વિના પણ ઉચ્ચરાવાય છે. તે વસ્તુ આશ્રયીને કોઈ પણ જાતનો નિષેધ જાણ્યો નથી. ૪-૫૮-૨૮૮
तथा - पौषधिकः श्राद्धो यद्याहारं गृह्णाति तदा तस्य जेमनानन्तरं चैत्यवन्दनकरणमन्तरा पानीयं पातुं शुध्यति न वा ?, तथा स्वाभाविक उपधानवाहकश्चाहारग्राहकपौषधिकः सन्ध्यासमयप्रतिलेखनां केनानुक्रमेण करोति ? इति प्रश्नोऽत्रोत्तरम्-पौषधिकश्राद्धस्याहारग्रहणानन्तरं चैत्यवन्दनायां कृतायामेवं पानीयं पातुं शुध्यति नान्यथा, यतः पौषधमंध्ये श्राद्धस्यापि बह्वी क्रियारीतिर्यतिवदेव वर्तते । तथाऽऽहारग्राहकपौषधिकः सन्ध्यासमये प्रतिलेखनामुखवस्त्रिकां प्रतिलिख्य परिधानांशुकं परावृत्य 'पडिलेहणा पडिलेहावो' इत्यादेशं मार्गयित्वा तत्कृत्यं विधाय उपधिमुखपटीं प्रतिलिख्य स्वाध्यायं कृत्वा वन्दनकद्वयं दत्त्वा प्रत्याख्यानं कृत्वा "उपधि संदिसावं, उपधि पडिलेहुं" इत्यादेशद्विकं क्षमाश्रमणद्विकेन मार्गयतीति सामाचारी वर्तते । उपधानपौषधिकस्याऽयं विशेष: यत्पानीयसारणानन्तरं
पार्श्वे स्थापनाचार्यपार्श्वे वा मुखवस्त्रिका प्रतिलिख्य वन्दनकद्वयं दत्त्वा च प्रत्याख्यानं करोति, न पुनः प्रतिलेखनासमये वन्दनकदानप्रत्याख्याने करोति । अन्यदन्तरं तु ज्ञातं नास्तीति ।।४-५९-२८९ ॥
પ્રશ્નઃ- પોસાતી શ્રાવક જો આહાર વાપરું તો તેના જમ્યા બાદ ચૈત્યવંદન કર્યા વિના પાણી પીવું સુઝે કે નહિ? તેમ જ ઉપધાન વિનાનાં અથવા ઉપધાન વહન કરનાર આહાર વાપરનાર પોસાતી સંધ્યા સમયની પડિલેહણ કયા અનુક્રમથી ५२ ?
ઉત્તરઃ- પોસાતી શ્રાવકને આહાર ગ્રહણ કર્યા પછી ચૈત્યવંદન કર્યા બાદ જ પાણી પીવું સુઝે છે, તે સિવાય નહિ. કારણ કે પૌષધમાંશ્રાવકની પણ ઘણી ક્રિયા૨ીતિ સાધુની જેમ જ છે. તથા આહાર વાપરનાર પોસાતી સંધ્યા સમયે परिवेशनी भुलपत्ति पडिलेडीने पडेरेसुं धोतीयुं पहलीने "पडिलेहणा पडिलेहावो"
૧૩૦