Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 155
________________ પ્રશ્નઃ- ઉપધાનની વાચના પારણાને દિવસે અપાય કે તપના દિવસે? તથા ઉપધાનની વાચના પ્રાતઃકાલે અપાય કે સાંજના સમયે ?” ઉત્તરઃ- ઉપધાનની વાચના પારણાના દિવસે અથવા તપના દિવસે આપેલી સુઝે છે. તથા ઉપધાનની વાચના આયંબિલ અથવા એકાસણું કર્યા બાદ સાંઝના સમયે પણ આપેલી સુઝે છે. પરંતુ પ્રતિદિન કરાતી સાંજના સમયની ક્રિયા વાચના લીધા પછી કરાય છે. ૪-૫૦-૨૮૦ तथा-चतुर्मासकमध्ये मालारोपणनन्दिः कुतः प्रभृति विधीयते ? इति प्रश्नोऽत्रोत्तरम् - चतुर्मासकमध्ये तुर्यव्रतमालारोपणनन्दी विजयदशम्यनन्तरं भवतः । द्वादशव्रतनन्दी त्वर्वागपि भवन्ती दृश्यत इति ।।४-५१-२८१।। પ્રશ્નઃ- ચોમાસામાં માલારોપણની નાણ ક્યારથી આરંભીને કરાય? ઉત્તરઃ- ચાતુર્માસમા ચોથા વ્રતની અને માલારોપણની નાણ વિજયાદશમી પછી માંડી શકાય છે. બાર વ્રતની નાણ તો પહેલાં પણ માંડી શકાતી દેખાય છે. ૪-૫૧-૨૮૧ तथा-उपधानमध्ये आर्द्रशाकभक्षणं कल्पते न वा ? तथा विलेपनमस्तकतैलप्रक्षेपादिकं कल्पते न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - उपधानमध्ये सांप्रतमार्द्रशाकभक्षणरीतिर्नास्ति । तथा विलेपनमस्तकतैलक्षेपादिकं यतिवत्स्वयं न वाञ्छति, अन्यः कश्चिद्यदि भक्तिं करोति तदा निषेधो ज्ञातो नास्तीति ॥४-५२-२८२॥ પ્રશ્નઃ- ઉપધાનમાં લીલું શાક ખાવું કલ્પે કે નહિ? તથા વિલેપન, અને મસ્તકમાં તેલ નાખવું વગેરે કલ્પે કે નહિ? ઉત્તરઃ- હાલ ઉપધાનમાં લીલું શાક ખાવાની રીતિ નથી. તથા સાધુની જેમ વિલેપન અને મસ્તકમાં તેલ નાખવું વગેરે સ્વયં ઈચ્છું નહિ, પરંતુ જો કોઈ બીજો ભક્તિ કરે તો નિષેધ જાણ્યો નથી. ૪-૫૨-૨૮૨ तथा-श्रावकश्राविकाणां नन्दीसूत्रश्रावणं नाणं पंचविहं पनतं" इत्यादिरूपं नमस्कारत्रयरूपं वा क्रियते ? इति प्रश्नोऽत्रोत्तरम् - श्रावकश्राविकाणां नन्दीसूत्रं નમારત્રય ં શ્રાવ્યત વૃત્તિ ।।૪-૬રૂ-૨૮૩॥ પ્રશ્ન:- શ્રાવક—શ્રાવિકાઓને ``નાળું પંવિર્દ પન્નત્ત’’ઈત્યાદિ સ્વરૂપ નીસૂત્ર સંભળાવવું કે ત્રણ નમસ્કાર સ્વરૂપ? ઉત્તરઃ- શ્રાવક-શ્રાવિકાઓને ત્રણ નમસ્કાર સ્વરૂપ નન્દીસૂત્ર સંભળાવાય છે. ૪-૫૩-૨૮૩ तथा-उपधानवाचनां श्राद्धाः श्राद्धयश्चोर्ध्वस्थानेन गृह्णन्ति उपविश्य वा ? इति प्रश्नोऽत्रोत्तरम्-उपधानवाचनां श्राद्ध्य ऊर्ध्वस्थिताः श्रृण्वन्ति, श्राद्धास्तु ચૈત્યવન્દ્રનમુદ્રયતિ ।।૪-૧૪-૨૮૪|| ૧૨૮


Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166