Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 154
________________ પ્રશ્ન:- સાધારણ જિનમંદિરમાં પ્રતિમા પધરાવવા માટે જ્યારે જ્યારે પ્રતિમા કરાવવી હોય ત્યારે ગામના નામથી પ્રતિમા જોવી જોઈએ કે સંઘની રાશિથી? જો સંઘની રાશિના નામથી જાવાય તો સર્વ ગામના સંઘનું એક જ રાશિ નામ આવે છે, તેથી જેમ યુક્ત હોય તેમ જણાવવા કૃપા કરશો? ઉત્તરઃ- સર્વ સાધારણ જિનમંદિરમાં પ્રતિમા કરાવવી હોય ત્યારે ગામના નામથી પ્રતિમા જોવી ઠીક જણાય છે. અર્થાત્ ગામ રાશિથી જોવી પણ સંઘ રાશિથી નહિ. ૪-૪૭-૨૭૭ तथा-षष्ठव्रतसंक्षेपरूपा प्रत्यहं द्विर्दिग्गमनविरतिर्देशावकाशिकाख्ये दशमव्रते, चतुर्दशनियमास्तु भोगोपभोगविरमणाख्ये सप्तमव्रते, तत्कथं देशावकाशिककरणेनैव ते उच्चार्यन्ते? इति प्रश्नोऽत्रोत्तरम्-देशावकाशिकं द्वेधा, एकं षष्ठव्रतसंक्षेपरूपम् , દ્વિતીય સર્વવ્રત સંક્ષેપ વિચા/મસ્તીતિ વિપ્રતિપરિરિરિ II૪-૪૮-ર૭૮|| પ્રશ્ન- હમેશાં છઠ્ઠાવ્રતના સંક્ષેપ રૂ૫ દિગ્ગમનવિરતિ બે વાર કરાય છે તે દેશાવકાશિક નામના દશમા વ્રતમાં આવે છે અને ચૌદ નિયમો તો ભોગોપભોગવિરમણ નામના સાતમા વ્રતમાં આવે છે, તો તે દેશાવકાશિકનું પચ્ચખ્ખાણ કરવા દ્વારા કેમ ઉચ્ચરાવાય છે? ઉત્તર- દેશાવકાશિક વ્રત બે પ્રકારનું છે. એક છઠ્ઠા વ્રતના સંક્ષેપ સ્વરૂપ, કે જે હમેશાં ચારે દિશાની વિરતિ કરવા સ્વરૂપ છે. બીજું સર્વ વ્રતના સંક્ષેપ રૂપ કરવામાં આવે છે. માટે અહીં કોઈ પણ જાતની વિપ્રતિપત્તિ=વિરોધ નથી. ૪-૪૮-૨૭૮ तथा-उपधानवांचना नमस्कारं विना दीयते उत तत्पूर्विका? इति प्रश्नोऽत्रोत्तरम्-उपधानवाचनां श्रीविजयदानसूरयो नमस्कारं विनैव दत्तवन्तो વયપિ તથે વ તિ I૪-૪૬-૨૭૧// પ્રશ્ન - ઉપધાનની વાચના નવકાર ગણ્યા વિના અપાય કે નવકાર ગણવા પૂર્વક ? ઉત્તરઃ- શ્રી વિજયદાનસૂરિ મહારાજ નવકાર વિના જ ઉપધાનની વાચના આપતા હતા, અમે પણ તે જ રીતિએ આપીએ છીએ. ૪-૪૯-૨૭૯ तथा-उपधानवाचना पारणादिने उत तपोदिने? तथा उपधानवाचना प्रातः सन्ध्यायां वा दीयते? इति प्रश्नोऽत्रोत्तरम्-उपधानवाचना तपोवासरे पारणादिने वा दत्ता शुध्यति । तथोपधानवाचनाऽऽचामाम्लैकाशनककरणानन्तरं सन्ध्यायामपि दत्ता शुध्यति, परं प्रतिदिनक्रियमाणसन्ध्यासमयक्रिया पश्चात्क्रियते TI૪-૧૦-૨૮૦||

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166