Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 152
________________ तथा - पौषदशमीरात्रौ श्रीपार्श्वनाथजन्मकल्याणकं, तत्र सा रात्रिः किं नवमीदशम्योरन्तरा ? उत. दशम्येकादश्योरन्तरा ? इति ; तथा तत् स्नात्रं दशम्यामेकादश्यां वा क्रियते ? इति प्रश्नोऽत्रोत्तरम् - पार्श्वनाथजन्मकल्याणकं दशमीरात्रौ जातमस्ति ततो दशमीदिने स्नात्रं करणीयमिति ॥ ४-४३-२७३॥ પ્રશ્ન : પોષ દશમીની રાત્રિએ શ્રીપાર્શ્વનાથનું જન્મ કલ્યાણક છે. તેમાં તે રાત્રિ શું નોમ અને દશમની મધ્યની લેવી કે દશમ અને અગીઆરસની મધ્યની લેવી? તથા તે સંબંધિ સ્નાત્ર દશમના દિવસે કરાય કે અગીઆરસને દિવસે કરાય? ઉત્તરઃ- પાર્શ્વનાથ પ્રભુનું જન્મકલ્યાણક દશમની રાત્રિએ થયું છે, માટે દશમને દિવસે સ્નાત્ર ક૨વું જોઈએ. ૪-૪૩-૨૭૩ तथा - प्रतिक्रमणे आलोचनानन्तरं "ठाणे कमणे" इत्यादि कथयित्वा गमनागमनाऽऽलोचनादेशो मार्ग्यते, तत्र केचित्कथयन्ति न मार्ग्यते, तदाश्रित्य यथा भवति तथा प्रसाद्यम् । तथा केचित्कथयन्ति हस्तशताद् बहिर्गमने गमनागमनालोचनादेशो मार्ग्यते । केचिच्चाप्रमार्जितभूमिगमने, इत्येतदाश्रित्यापि यथोचितं प्रसाद्यमिति प्रश्नोऽत्रोत्तरम् - प्रतिक्रमणे आलोचनानन्तरं "ठाणे कमणे" इत्यादि कथयित्वा गमनागमनालोचनादेशो मार्गणीयो ज्ञायते । तथा पौषधमध्ये स्थण्डिलादिकार्ये बहिर्गत्वाऽऽगमनानन्तरं गमनागमनाऽऽलोचनं ज्ञायत કૃતિ ||૪-૪૪-૨૭૪|| પ્રશ્ન:- પ્રતિક્રમણમાં આલોચના (દેવસએ આલોઉ) કર્યા બાદ વાળે મળે’ ઈત્યાદિ કહીને ગમનાગમનની આલોચનાનો આદેશ રૂવ્હારેખ સંવિસદ મવન્ મળાશમળે મોડું મંગાય છે; તેમાં કેટલાક કહે છે કે ગમનાગમનની આલોચનાનો આદેશ મંગાતો નથી, તો આ વસ્તુને આશ્રયીને જે હોય તે જણાવવા કૃપા કરશો. તથા કેટલાક કહે છે કે—સો હાથ ઉપર ગયા હોય તો ગમનાગમનની આલોચનાનો આદેશ મંગાય છે અને કેટલાક એમ કહે છે કે—પ્રમાર્ઝા વિનાની ભૂમિએ ગમન થયું હોય તો આલોચનાનો આદેશ મંગાય છે. તો આ વસ્તુને આશ્રયીને પણ જે ઉચિત હોય તે જણાવવા કૃપા કરશો? ઉત્તરઃ- પ્રતિક્રમણમાં આલોચના કર્યા બાદ ``ડાળે મળે'' ઈત્યાદિ સૂત્ર કહીને ગમનાગમનની આલોચનાનો આદેશ માગવો યોગ્ય જણાય છે. તથા પૌષધમાં થંડીલાદિ પ્રયોજને બહાર જઈને આવ્યા બાદ ગમનાગમનની આલોચના કરવી. જોઈએ, એમ જણાય છે. ૪-૪૪-૨૭૪ तथा - पौषधे उच्चारिते कः सावद्यव्यापारः स्थितो वर्तते यदर्थं सामायिकमुच्चार्यते ? तथा पौषधे देशावकाशिकं नोच्चार्यते सामायिके चोच्चार्यते ૧૨૫

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166