Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
तथा-मौक्तिकानि सचित्तान्यचित्तानि वा कुत्र वा कथितानि सन्ति? इति प्रश्नोऽत्रोत्तरम्-मौक्तिकानि विद्धान्यविद्धानि वाऽचित्तानि ज्ञेयानि, यतः श्रीअनुयोगद्वारसूत्रे मौक्तिकरत्नादीन्यचित्तपरिग्रहमध्ये कथितानि सन्तीति ||४-१६-२४६।। • प्रश्र:- माती सयित्त छ अयित्त ? अन तय ९j ?
ઉત્તરઃ- વિંધેલાં મોતી કે નહિ વિંધેલાં મોતી અચિત્ત જાણવાં. કારણ કે શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં મૌક્તિક રત્ન વગેરે અચિત્ત કહ્યાં છે. ૪-૧૬-૨૪૬
तथा-सर्वार्थसिद्धविमाने मौक्तिकवलयानि शास्त्रे कथितानि परम्परातो वाऽभिधीयन्ते?, शास्त्रे चेत् तदक्षराणि प्रसाद्यानीति प्रश्नोऽत्रोत्तरम्सर्वार्थसिद्धविमाने मौक्तिकवलयाक्षराणि च्छुटितगाथासु परम्परायां भुवनभानुकेवलिचरित्रे च सन्ति, तथा च तद्गाथा :-"तत्थ य महाविमाणे, उवरिमभागम्मि वट्टए एगं | सायररस ६४ मणमाणं , मुत्ताहलमुज्जलजलोहं ||१|| मज्झगयस्स इमस्स य, वलयागारेण ताव सोहंति । चत्तारि मुत्तिआई, नित्तानल ३२ मणपमाणाइं ।।२।। पुणरवि बीए वलए, अड ८ संखाकंलिअमुत्तिअकलावो । रिउचंद १६ मणपमाणो, दिप्पइ खजलं व मलमुक्को ||३|| चंदकला १६ संखाइं, चंदकलानिम्मलत्तजुत्ताइं । तइए वलए अडमणपमिआई मुत्तिआणि तओ ||४|| लोअणकिसाणु ३२ पमिआणि मुत्तिअफलाणि तुरिअवलयम्मि । जलहि ४ मणसरीराइं, नायव्वाइं विअड्डेहिं ।।५।। वेअरस ६४ संखया पुण, पंडिअ ! मुत्तिअफलाणि जाणाहि । पंचमवलयम्मि तओ, लोअण २ मणभारमाणाई ||६|| कुंजरलोअणवसुहा १२८ मिआणि मुत्ताहलाणि नेआणि । इगमणभारवहाइं, छव्वे वलयम्मि वडाइं ।।७।। मुत्ताहलमंतट्ठिअअणेगवज्जंतवायलहरीहिं । वलयगमुत्तिअनिअरो, समुच्छलिअ आहणेइ जया ||८|| एअं महाविमाणं, महुररवेकंतभायणं जायं । कत्थ वि अन्नत्थ न अस्थि एरिसं सद्दमहुरत्तं ।।९। तत्थ विमाणम्मि सुरा, तन्नायरसेगमोहिअसचित्ता | समयग्गि ३३ सायरमिअं, सुहेण पूरंति निअमाउं'' ||१०|| इति ।। ४-१७-२४७।।
પ્રશ્ન:- સર્વાર્થસિદ્ધ વિમાનમાં જે મોતીના વલય કહેલાં છે તે શાસ્ત્રમાં કહેલાં કહેવાય છે કે પરંપરાથી કહેવાય છે? જો શાસ્ત્રમાં કહેલાં હોય તો તે અક્ષરો જણાવવા કૃપા કરશો.
ઉત્તરઃ- સર્વાર્થસિદ્ધ વિમાનમાં મોતીઓનાં વલયો સંબંધી અક્ષરો છૂટી ગાથાઓમાં અને પરંપરાએ ભુવનભાનુ કેવલિના ચરિત્રમાં છે. તે ગાથાઓ આ પ્રમાણે છે‘તે મહાવિમાનમાં ઉપરના ભાગમાં ઉજ્જવલ પાણીના સમૂહ જેવું-પાણીદાર-એવું ચોસઠ મણ પ્રમાણનું એક મોતી છે. (૧) મધ્યમાં રહેલા તે ચોસઠ મણ પ્રમાણ મોતીની આસપાસ વલયાકારે બત્રીસમણ પ્રમાણનાં ચાર મોતી શોભે છે. (૨)
૧૧૨

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166