Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 132
________________ પ્રશ્ન:- રાવણનો હાર પરંપરાથી આવેલા છે કે બાલ્યાવસ્થામાં તેને દેવે અર્પણ કર્યો છે? ઉત્તરઃ- રાવણનો હોરર કુલપરંપરાથી આવેલો છે. ૩-૧૧૯-૨૨૩ तथा-ग्रेन प्रव्रज्यायाः पूर्वं लघुधान्यानि प्रत्याख्यातानि भवन्ति तस्य तद्ग्रहणे तानि कल्पन्ते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-पूर्वं येन लघुधान्यानि प्रत्याख्यातानि तस्य प्रव्रज्याग्रहणे सत्यन्याऽन्नाऽप्राप्तौ तानि कल्पन्त इति //રૂ-૧૨૦-૨૨૪TI. પ્રશ્નઃ- જેણે દીક્ષા લેતા પહેલાં તુચ્છ-હલકાં ધાન્યોનું પચ્ચખ્ખાણ કર્યું હોય તેને દીક્ષા ગ્રહણ કર્યા બાદ તે ધાન્ય ગ્રહણ કરવા કહ્યું કે નહિ? ઉત્તર - પૂર્વે જેણે તુચ્છ ધાન્યોનું પચ્ચખાણ કર્યું હોય, તેને દીક્ષા ગ્રહણ કર્યા બાદ અન્ય અન્નની પ્રાપ્તિ થતી ન હોય તો તે લેવા કહ્યું છે. ૩-૧૨૦-૨૨૪ तथा-''नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः'' इति पूर्वगतं किंवा न? तथा पूर्वाणि संस्कृतानि प्राकृतानि वां? इति प्रश्नोऽत्रोत्तरम्-नमोऽर्हत्सिद्धाचार्येत्यादि पूर्वगतं ज्ञेयम् । तथा पूर्वाणि सर्वाणि संस्कृतानि वेदितव्यानि ||३-१२१-२२५।। પ્રશ્ન:- 'નમોડÉત્સિલ્કીવાર્યોપાધ્યાયસર્વસાધુ:” આ સૂત્ર પૂર્વમાંનું છે કે નહિ? તેમ જ પૂર્વે સંસ્કૃત છે કે પ્રાકૃત? ઉત્તર:- નમોડ7િઠ્ઠીવર્યo’ ઈત્યાદિ સૂત્ર પૂર્વમાંનું છે, તથા પૂર્વો સઘળાંયે સંસ્કૃત ભાષામાં છે, એમ જાણવું. ૩-૧૨૧-૨૨૫ તથા-વીરસને વતિ પ્રત્યેવૃદ્ધા? 31ળેષાં ચ વિયન્તઃ ચિત્ત ? इति प्रश्नो ऽत्रोत्तरम्-वीरशासने चतुर्दशसहस्रप्रमाणाः प्रत्येकबुद्धाः । एवं ऋषभादीनां यावन्तो यतयस्तावन्तः प्रत्येकबुद्धा इति ॥३-१२२-२२६।। પ્રશ્ન- વીરપ્રભુના શાસનમાં પ્રત્યેકબુદ્ધો કેટલા થયા? અને બીજા તીર્થકરોના શાસનમાં કેટલા થયા છે? ઉત્તરઃ- વીર પ્રભુના શાસનમાં ચૌદહજાર પ્રત્યેકબુદ્ધો થયા છે. એ પ્રમાણે શ્રી ઋષભદેવાદિ તીર્થકરોના જેટલા જેટલા સાધુઓ તેટલા તેટલા પ્રત્યેકબુદ્ધ થયા છે. ૩-૧૨-૨૨૬ तथा-पण्डितादिपदस्थानामग्रे देववन्दनं कल्पते न वा? इति प्रश्नोऽत्रो-त्तरम्प्रतिमानां स्थापनाचार्याणां वाग्रे देववन्दनं कल्पते नान्येषामिति ||३-१२३-२२७।। પ્રશ્ન:- પંડિત વગેરે પદસ્થોની આગલ દેવવંદન કરવું કહ્યું કે નહિ? ઉત્તરઃ- પ્રતિમાઓની અથવા સ્થાપનાચાર્યજીની આગળ દેવવંદન કરવું કહ્યું છે. પણ બીજાની આગળ નહિ. ૩-૧૨૩-૨૨૭ ૧૦૫

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166