Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 131
________________ ઉત્તરઃ- સુઝે છે એમ જાણવું. ૩-૧૧૪-૨૧૮ तथा-संसारे वसन्नेकजीव इन्द्रत्वं चक्रित्वं वासुदेवत्वं च कति वाराँल्लभते ? इति प्रश्नोऽत्रोत्तरम् - इन्द्रत्वादिलब्धेः संख्या क्वाप्यागमे दृष्टा न स्मरतीति ||રૂ-૧૧૬-૨૧૬|| પ્રશ્નઃ- સંસારમાં રહેતો એક જીવ ઈંદ્રપણું, ચક્રિપણું અને વાસુદેવપણું કેટલી વાર પ્રાપ્ત કરી શકે છે? ઉત્તરઃ- ઈંદ્રત્યાદિ લબ્ધિની સંખ્યા કહેલી કોઈ પણ આગમમાં જોઈ હોય એમ યાદ આવતું નથી. ૩-૧૧૫-૨૧૯ तथा - संप्रति ये इन्द्रास्सन्ति ते सर्वेऽप्येकावतारिणो न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - संप्रति ये इन्द्रास्सन्ति तेषां मध्ये केचनैकावतारिणो न सर्वे કૃતિ IIZ-૧૧૬-૨૨૦૧] પ્રશ્નઃ- હાલ જે ઈંદ્રો છે તે સઘળાએ એકાવતારી છે કે નહિ? ઉત્તરઃ- હાલ જે ઈંદ્રો છે તેઓની અંદર કેટલાએક એકાવતાર્રી છે, પરંતુ બધા નથી. ૩-૧૧૬-૨૨૦ तथा-नारदाः सर्वे तद्भव एव मुक्तिगामिनो भवान्तरे वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - नारदाः केचन तद्भवे मोक्षगामिनाः केचन भवान्तरेऽपीति ज्ञेयमिति ||૩-૧૧૭-૨૨૧૦૦ પ્રશ્નઃ- સઘળા નારદો તે ભવમાં જ મોક્ષે જનારા હોય છે કે અન્ય ભવમાં? ઉત્તરઃ- કેટલાએક નારદો તે ભવમાં મોક્ષે જનારા હોય છે, અને કેટલાએક નારદો બીજા ભવમાં પણ મોક્ષે જનારા હોય છે, એમ જાણવું. ૩-૧૧૭-૨૨૧ अथ पण्डितनाकर्षिशिष्यगणिसूरविजयकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथापाक्षिकादिषु ये चतुर्थादि तपो न कुर्वन्ति तेषां किं प्रायश्चित्तमुतानन्तसंसारित्वं भवति? इति प्रश्नोऽत्रोत्तरम् - पाक्षिकादिषु चतुर्थादि तपः कारणाभावे न कुर्वन्ति तेषां प्रायश्चित्तं भवति, परमनन्तसंसारित्वं न भवतीति ॥ ३-११८-२२२।। પ્રશ્નકાર પંડિત શ્રીનાકર્ષિના શિષ્ય ગણિ સૂરવિજય પ્રશ્ન:- પખ્તી આદિમાં જેઓ ઉપવાસ આદિ તપ કરતા નથી, તેઓને શું પ્રાયશ્ચિત્ત આવે કે અનન્તસંસારીપણું પ્રાપ્ત થાય? ઉત્તરઃ- જેઓ કારણ ન હોવા છતાં પણ પખ્તી આદિમાં ઉપવાસ વગે૨ે તપ કરતા નથી, તેઓને પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ અનન્તસંસારીપણું પ્રાપ્ત થતું નથી. ૩-૧૧૮-૨૨૨ तथा - रावणस्य हारः परिपाट्यागतो बालत्वे तस्य देवेन समर्पितो वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - रावणस्य हारः परिपाट्यागतोऽस्तीति ।।३-११९-२२३॥ ૧૦૪

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166