________________
પ્રશ્ન:- રાવણનો હાર પરંપરાથી આવેલા છે કે બાલ્યાવસ્થામાં તેને દેવે અર્પણ કર્યો છે? ઉત્તરઃ- રાવણનો હોરર કુલપરંપરાથી આવેલો છે. ૩-૧૧૯-૨૨૩
तथा-ग्रेन प्रव्रज्यायाः पूर्वं लघुधान्यानि प्रत्याख्यातानि भवन्ति तस्य तद्ग्रहणे तानि कल्पन्ते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-पूर्वं येन लघुधान्यानि प्रत्याख्यातानि तस्य प्रव्रज्याग्रहणे सत्यन्याऽन्नाऽप्राप्तौ तानि कल्पन्त इति //રૂ-૧૨૦-૨૨૪TI.
પ્રશ્નઃ- જેણે દીક્ષા લેતા પહેલાં તુચ્છ-હલકાં ધાન્યોનું પચ્ચખ્ખાણ કર્યું હોય તેને દીક્ષા ગ્રહણ કર્યા બાદ તે ધાન્ય ગ્રહણ કરવા કહ્યું કે નહિ?
ઉત્તર - પૂર્વે જેણે તુચ્છ ધાન્યોનું પચ્ચખાણ કર્યું હોય, તેને દીક્ષા ગ્રહણ કર્યા બાદ અન્ય અન્નની પ્રાપ્તિ થતી ન હોય તો તે લેવા કહ્યું છે. ૩-૧૨૦-૨૨૪
तथा-''नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः'' इति पूर्वगतं किंवा न? तथा पूर्वाणि संस्कृतानि प्राकृतानि वां? इति प्रश्नोऽत्रोत्तरम्-नमोऽर्हत्सिद्धाचार्येत्यादि पूर्वगतं ज्ञेयम् । तथा पूर्वाणि सर्वाणि संस्कृतानि वेदितव्यानि ||३-१२१-२२५।।
પ્રશ્ન:- 'નમોડÉત્સિલ્કીવાર્યોપાધ્યાયસર્વસાધુ:” આ સૂત્ર પૂર્વમાંનું છે કે નહિ? તેમ જ પૂર્વે સંસ્કૃત છે કે પ્રાકૃત?
ઉત્તર:- નમોડ7િઠ્ઠીવર્યo’ ઈત્યાદિ સૂત્ર પૂર્વમાંનું છે, તથા પૂર્વો સઘળાંયે સંસ્કૃત ભાષામાં છે, એમ જાણવું. ૩-૧૨૧-૨૨૫
તથા-વીરસને વતિ પ્રત્યેવૃદ્ધા? 31ળેષાં ચ વિયન્તઃ ચિત્ત ? इति प्रश्नो ऽत्रोत्तरम्-वीरशासने चतुर्दशसहस्रप्रमाणाः प्रत्येकबुद्धाः । एवं ऋषभादीनां यावन्तो यतयस्तावन्तः प्रत्येकबुद्धा इति ॥३-१२२-२२६।।
પ્રશ્ન- વીરપ્રભુના શાસનમાં પ્રત્યેકબુદ્ધો કેટલા થયા? અને બીજા તીર્થકરોના શાસનમાં કેટલા થયા છે?
ઉત્તરઃ- વીર પ્રભુના શાસનમાં ચૌદહજાર પ્રત્યેકબુદ્ધો થયા છે. એ પ્રમાણે શ્રી ઋષભદેવાદિ તીર્થકરોના જેટલા જેટલા સાધુઓ તેટલા તેટલા પ્રત્યેકબુદ્ધ થયા છે. ૩-૧૨-૨૨૬
तथा-पण्डितादिपदस्थानामग्रे देववन्दनं कल्पते न वा? इति प्रश्नोऽत्रो-त्तरम्प्रतिमानां स्थापनाचार्याणां वाग्रे देववन्दनं कल्पते नान्येषामिति ||३-१२३-२२७।।
પ્રશ્ન:- પંડિત વગેરે પદસ્થોની આગલ દેવવંદન કરવું કહ્યું કે નહિ?
ઉત્તરઃ- પ્રતિમાઓની અથવા સ્થાપનાચાર્યજીની આગળ દેવવંદન કરવું કહ્યું છે. પણ બીજાની આગળ નહિ. ૩-૧૨૩-૨૨૭
૧૦૫